મિલકત ખર્ચના 90% સુધી અપાય છે
30 વર્ષ સુધી
11.॰॰%* વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
શું તમે પોતાને માટે ઘર નિર્માણ કરવા અથવા ફળદ્રુપ રોકાણ કરવા માગો છો? જો હા હોય તો અમે તમને મદદરૂપ કરવા તૈયાર છીએ ! અમે સૌથી આકર્ષક ઘર નિર્માણ લોન આપીએ છીએ અને અમારી પસંદગી કરવાનાં ઘણાં બધાં કારણોછે. તેમાંથી અમુક અહીં આપ્યાં છેઃ
ઘર બાંધકામ લોન નાગરિકોને પૂર્વમાલિકીની જમીન પર નિવાસી મિલકતના બાંધકામ કરવા માટે જરૂર ભંડોળ આપે છે. જો તમે રહેવા માગો તે ઘર માટે કોઈ વિઝન ધરાવતા હોય તો ઈંટથી ઈંટ નિર્માણ કરવામાં અમે મદદ કરી શકીએ છીએ. અમે તમારાં સપનાં સાકાર કરવા માટે ભંડોળ પૂરું પાડતા હોવાથી તમારે અન્ય કોઈકના વિઝન અનુસાર બનાવવામાં આવેલા ઘરમાં રહેવાની જરૂર નથી. પીરામલ ફાઈનાન્સમાં તમે કિફાયતી વ્યાજ દરે ઘર બાંધકામ લોન મેળવી શકો છો
પીરામલ ફાઈનાન્સ ઘરના બાંધકામનો ખર્ચ આવરી લેવા માટે લોન આપે છે. નોકરિયાત અને સ્વરોજગારી નાગરિકો અમારી પાસે ઘર બાંધકામ લોન માટે અરજી કરી શકે છે. ઓફરમાં ઝંઝટમુક્ત પ્રક્રિયા અને સાનુકૂળતા, સમાયોજક મુદતો અને હપ્તાઓને આભારી તમે તમારા ફાઈનાન્સની સ્થિતિની ચિંતા કર્યા વિના તમને સૌથી વધુ અનુકૂળ લાગે તે પુનઃચુકવણી વિકલ્પ પસંદ કરી શકો છો. ઘર બાંધવા માટે કાનૂની પાસાં વિશે ચિંતા છે? અમારા નિષ્ણાતી ટીમ એક કોલની દૂરી પર છે. શું તમે તમારાં સપનાંનું ઘર બાંધવા માટે તૈયાર છો?પીરામલ ફાઈનાન્સ પાસેથી ઘર બાંધકામ લોન સાથે તમારી સપનાની મિલકત નિર્માણ કરવાનું હવે તમારી પહોંચમાં છે. બાંધકામ લોન માટે અરજીની પ્રક્રિયા થકી પસાર થવામાં તમને મદદરૂપ થવા માટે સમર્પિત રિલેશનશિપ મેનેજર તમારે માટે નિયુક્ત કરાય છે.
ઘર નિર્માણ લોનમાં મિલકતના નિર્માણનો ખર્ચ સંકળાયેલો છે, જમીનની ખરીદી માટે આવશ્યક રકમ નહીં. કુલ રકમ મિલકતના નિર્માણના તબક્કા અનુસાર વિતરણ કરાય છે.
ઘર નિર્માણ લોન નિર્માણ મૂલ્યના 100 ટકા સુધી મળી શકે છે. તે તમારી ઉંમર, વાર્ષિક આવક અને અન્ય પરિબળો પર આધાર રાખે છે.
પીરામલ ફાઈનાન્સ પાસેથી ઘર બાંધકામ લોન સાથે તમારી સપનાની મિલકત નિર્માણ કરવાનું હવે તમારી પહોંચમાં છે. બાંધકામ લોન માટે અરજીની પ્રક્રિયા થકી પસાર થવામાં તમને મદદરૂપ થવા માટે સમર્પિત રિલેશનશિપ મેનેજર તમારે માટે નિયુક્ત કરાય છે.
મં મારા વેપારના વિસ્તરણ માટે પીરામલ ફાઈનાન્સ લોન લીધી છે. પીરામલ ફાઈનાન્સ શાખામાં સેલ્સ ટીમે બહુ જ પ્રોફેશનલ રીતે મને સમજાવ્યો. તેમણે મારી બધી મૂંઝવણોનો ઉત્તર આપ્યા અને મારી શંકાઓનું સમાધાન કર્યું. મારી જરૂરતોને સમજવા માટે તમારો આભાર.
રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત