તમે online અરજી કરી શકો અથવા અમારા ટોલ ફ્રી નંબર 18002666444 પર સંપર્ક કરી શકો છો.
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) પાસેથી તમે બાંધકામ હેઠળ, કબજો લેવા માટે તૈયાર, રિસેલની મિલકતોની ખરીદી માટે લોન લઈ શકો છો.
તમે જગ્યા ખરીદી કરવા અને તેની પર ઘર નિર્માણ કરવા માટે પણ હોમ લોન લઈ શકો છો અથવા માલિકીની જગ્યા પર ઘર નિર્માણ કરવા માટે લોન મેળવો.
સહ-અરજદાર ધરાવવું ફરજિયાત છે અને તે ધરાવવું સલાહભર્યું છે. સહ-અરજદાર હોવાથી, જો સહ-અરજદાર આવક ઊપજાવતો હોય તો લોન મેળવવાની તમારી પાત્રતા વધી શકે છે અને હોમ લોન મંજૂર થવાની શક્યતા વધે છે. ઉપરાંત તમારી મિલકતના સહ-માલિક(કો) સહ-અરજદાર(રો) હોવા જોઈએ, પરંતુ સહ-અરજદાર(રો) સહ-માલિક(કો) હોય એવું જરૂરી નથી.
જો તમે વ્યક્તિગત હોય તો તમારા વાલી, તમારા જીવનસાથી અથવા તમારા પુખ્ત બાળક પણ તમારા સહ- અરજદાર બની શકે છે. ઉપરાંત ભાગીદારી પેઢી, એલએલપી અને પ્રાઈવેટ લિમિટેડ કંપની જેવી બિન- વ્યક્તિગત સંસ્થાઓ પણ સહ-અરજદાર બની શકે છે.
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) " રોજની ઘટતી બેલેન્સ " પર વ્યાજની ગણતરી કરે છે અને માસિક રેસ્ટ સાથે તે લાગુ કરાય છે.
ફિક્સ્ડ વ્યાજ દરની લોનમાં વ્યાજ દર અમુક સમયગાળા માટે લોક (એટલે કે, ફિક્સ્ડ) કરવામાં આવે છે.
વેરિયેબલ વ્યાજ દર લોનમાં નાણાકીય સંસ્થા દ્વારા જ્યારે પણ સમીક્ષા કરાય ત્યારે આરપીએલઆર / બીપીએલઆરમાં ફેરફાર સાથે વ્યાજ દરમાં ફેરફાર થાય છે.
ઈએમઆઈ એ લોન સામે ચૂકવવાના એકસમાન માસિક હપ્તા છે. ઈએમઆઈમાં મૂળ રકમ અને લોનની રકમ પર વ્યાજ તરીકે યોગદાનનો સમાવેશ થાય છે.
પ્રી-ઈએમઆઈ હિસ્સામાં ઉપલબ્ધ લોનની રકમ પર અને વાસ્તવિક ઈએમઆઈ થવા પૂર્વે ચૂકવવામાં આવે છે. તે મુખ્યત્વે સ્વ-નિર્માણ અથવા નિર્માણ તબક્કા સાથે જોડાયેલા વિતરણોમાં ઉદભવે છે.
ઈએમઆઈ લોનના સંપૂર્ણ વિતરણ પછી શરૂ થાય છે. આથી પ્રી ઈએમઆઈ વ્યાજ લોનના સંપૂર્ણ વિતરણ સુધી આંશિક વિતરણ કરેલી લોનની રકમ પર લાગુ થાય છે.
સામાન્ય રીતે નાણાકીય સંસ્થા ખરીદી કરેલી મિલકતના ખર્ચના 90 % સુધી ધિરાણ આપે છે. મિલકતનો ખર્ચ અને પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ)ની લોનની રકમ વચ્ચે તફાવતની રકમને તમારા પોતાના યોગદાન તરીકે સંદર્ભિત કરવામાં આવે છે, જે મિલકતની ખરીદી માટે ખરીદદાર દ્વારા ચૂકવવાના રહે છે.
તમારી મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી અપડેટ કરવા માટે અમારી વેબસાઈટ પર Existing customer > Email / Mobile update વિભાગની વિઝિટ કરી શકો છો.
લોનની સંપૂર્ણ પુનઃચુકવણી પછી અમારા શાખાના અધિકારીઓ સંબંધિત શાખા કાર્યાલયમાંથી લેવા માટે દસ્તાવેજો તૈયાર થતાં એપોઈન્ટમેન્ટ નક્કી કરવા તમારો સંપર્ક કરશે.
નોંધઃબધઝા અરજદારો અને સહ-અરજદારોએ મિલકતના દસ્તાવેજો લેવા સમયે તેમના મૂળ પ્રમાણિત ઓળખના પુરાવા સાથે હાજર રહેવું જરૂરી છે.
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) સાથે તમે તમારી કોઈ પણ અંગત અને વેપાર જરૂરતો માટે મિલકત સામે લોન લઈ શકો છો. અન્ય બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ માથે મોજૂદ મિલકત સામે લોન (એલએપી) પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ)માં ટ્રાન્સફર કરી શકાય છે.
તમે સંપૂર્ણ નિર્મિત, સ્વ- માલિકીની અને કોઈ પણ હવાલાથી મુક્ત તમારી નિવાસી કે વ્યાવસાયિક મિલકત ગિરવે મૂકી શકો છો.
હા, તમે પૂર્વમંજૂર હોમ લોન માટે અરજી કરી શકો છો, જે તમારી આવક અને પુનઃચુકવણીની ક્ષમતાને આધારે લોન માટે સૈદ્ધાંતિક મંજૂરી હોય છે. આ સૈદ્ધાંતિક મંજૂરી મંજૂરી પત્રની તારીખથી 90 દિવસ માટે માન્ય હોય છે.
તમે બેલેન્સ ટ્રાન્સલોન માટે કયા દસ્તાવેજો જોઈએ તે અહીં ક્લિક કરીને જોઈ શકો છો HERE
હા, મોજૂદ હોમ લોન, ઘર સુધારણા લોન અથવા ઘર વિસ્તાર લોનના બધા ગ્રાહકો તમારી મોજૂદ હોમ લોનના આખરી વિતરણના 12 મહિના પછી અને મોજૂદ લોન લીધેલી મિલકતનો કબજો લીધા પછી અથવા તે પૂર્ણ થયા પછી ટોપ-અપ લોન માટે અરજી કરી શકે છે.p>
તમે અમારી વેબસાઈટ પર વિઝિટકરીને તમારી લોનના લોન અકાઉન્ટનું નિવેદન અને પુનઃચુકવણી સમયસૂચિ ડાઉનલોડકરી શકો છોwww.piramalfinance.com > Customer Service > Loan statement.
લોન અકાઉન્ટ નંબરનો ઉપયોગ કરીને નિવેદન મેળવી શકાશે.
હા. તમે આવકવેરા ધારા 1961 હેઠળ નાણાકીય વર્ષ દરમિયાન તમારી પુનઃચુકવણીના વ્યાજ અને મૂળ રકમના ઘટક પર પણ કર લાભ માટે પાત્ર છો.
લોન સામે માસિક હપ્તામાંથી સ્રોત ખાતે કર કપાત આવશ્યક હોય તેવા ઋણદારો તેની કે તેણીની નોંધણીકૃત ઈમેઈલ આઈડી પરથી નિમ્નલિખિત પર ડિજિટલી સહી કરેલું ફોર્મ 16-એ મોકલીને ટીડીએસ રિફંડ મેળવી શકે છેcustomercare@piramal.com.
રિફંડ ફોર્મ 16-એની પ્રાપ્તિ પછી અને " ટ્રેસીસ " વેબસાઈટ પર ટીડીએસ રકમ પ્રદર્શિત થયા પછી પ્રક્રિયા કરાશે. ટીડીએસ રિફંડ લોન સામે ચૂકવાતા માસિક હપ્તામાંથી ઋણદારના બેન્ક ખાતામાં જમા કરાશે.
તમે અમારી વેબસાઈટની વિઝિટ કરીને પ્રોવિઝિનલ અને આખરી કર નિવેદન ડાઉનલોડ કરી શકો છોwww.piramalfinance.com > Customer Service > Loan statement.
નિવેદન લોન અકાઉન્ટ નંબરનો ઉપયોગ કરીને મેળવી શકાશે.
વીમા રક્ષણ હોય તો કોઈ પણ અણદેખીતી અથવા બદનસીબ માઠી સ્થિતિઓમાં ગ્રાહક અને પરિવારના સભ્યોનું જોખમ દૂર કરવામાં અને લાયેબિલિટીઓ મર્યાદિત કરવામાં મદદ કરે છે. આથી અમે ગ્રાહકોને વીમો લેવા માર્ગદર્શન કરીએ છીએ અને તેઓ તેમની આવશ્યકતાઓને અનુકૂળ ઉત્તમ યોજના અને વીમા ભાગીદારનું મૂલ્યાંકન કરી શકે છે.
જીવન વીમોઃ ચોક્કસ સમયગાળા માટે ઋણદાર અને / અથવા સહ-ઋણદારોને બાકી લોન સામે નાણાકીય રક્ષણ આપતી મુદત યોજના. અન્ય જોખમોનું રક્ષણ કરવા વધારાના રાઈડરો પણ ઉપલબ્ધ છે.
Property Insurance – This insurance coverage is against damage to the property which is financed under the loan.
વીમા પ્રીમિયમ પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા ભરી શકાય છે. પ્રીમિયમ રકમ લોનમાં ઉમેરાય છે અને ઈએમઆઈ પ્રીમિયમ સહિત કુલ લોનની રકમ પર ગણતરી કરાય છે.
તમે લોન ક્લોઝર પછી વીમા કંપનીપાસે વીમા પોલિસી ચાલુ રાખી શકો અથવા સુપરત કરી શકો છો.
તમે અમારી નજીકની પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) શાખાની મુલાકાત લઈને અને તમારા નવા પુનઃચુકવણી અકાઉન્ટમાંથી નિમ્નલિખિત દસ્તાવેજો સુપરત કરીને તમારું ઈએમઆઈ પુનઃચુકવણી બેન્ક અકાઉન્ટ બદલી શકો છોઃ
1 કેન્સલ કરેલો ચેક
9 તારીખ નહીં લખેલા ચેક
3 ઓરિજિનલમાં એનએસીએચ મેન્ડેટ ફોર્મ
પુનઃચુકવણી સ્વેપ શુલ્ક માટે 1 ચેક / ડીડી
તમારું ઈએમઆઈ રિટર્ન / બાઉન્સ થાય તો તે આગામી 3 કામકાજના દિવસમાં તમારા પુનઃચુકવણી બેન્ક ખાતામાં પ્રસ્તુત કરાશે.
કૃપા કરી લાગુ શુલ્કની વિગતો માટે MITC જુઓ.
એનએસીએચ ઈ-મેન્ડેટ એકસમાન માસિક હપ્તા (ઈએમઆઈ) જેવા હપ્તા માટે સમયાંતરે ઋણદારના બેન્ક ખાતામાંથી કાપી લેવા માટે " ધિરાણ સંસ્થા " ને ઋણદાર(રો) દ્વારા અપાતી સ્થાયી સૂચના છે.
એનએસીએચ ઈ-મેન્ડેટ સ્થાપિત કરી શકાય તેવી 2 અલગ અલગ રીત છેઃ
એનએસીએચ ઈ-મેન્ડેટના ફાયદાઃ-
તાજેતરમાં ઈ-મેન્ડેટ નોંધણી મોટા ભાગની બેન્કો માટે ઉપલબ્ધ છે. તમે આ સેવા પૂરી પાડવા માટે એનપીસીઆઈ પાસે હાલમાં નોંધણીકૃત બેન્કોની યાદી તપાસવા માટે નિમ્નલિખિત લિંક જોઈ શકો છો.
નોંધણી નેટ બેન્કિંગ ક્રિડેન્શિયલ્સ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને સંબંધિત બેન્કોની ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધા થકી કરી શકાશે.
https://www.npci.org.in/PDF/nach/live-members-e-mandates/Live-Banks-in-API-E-Mandate.pdf
અમારી વેબસાઈટ પર લોગઈન કરો www.piramalfinance.com > Customer Services > E-Mandate.
એનએસીએચ ઈ-મેન્ડટ માટે નોંધણી કરવા પાલન કરવાનાં પગલાંનો ડેમો વિડિયો જોવા માટે ક્લિક કરો e-mandate પર.
ના, તે તદ્દન મફત છે. પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) આ સુવિધા માટે ઋણદાર પાસેથી કોઈ શુલ્ક લેતી નથી.
એનએસીએચ ઈ-મેન્ડેટના સફળ ઓથેન્ટિકેશન પછી ઋણદારનું બેન્ક પેજ નોંધણીની સ્થિતિ દર્શાવશે.
ઈ-મેન્ડેટ માટે લઘુતમ રકમ રૂ. 5000 અને મહત્તમ રકમ રૂ. 10 લાખ છે.
મોજૂદ કોવિડ-19 મહામારીએ સર્વત્ર ઋણદારો માટે નોંધપાત્ર નાણાકીય તાણ લાવી દીધો છે. આ પરિણામકારી તાણથી ઘણી બધી કંપનીઓની રોકડ પ્રવાહ નિર્મિતી ક્ષમતાઓ અપ્રમાણસર બનીને તેમના ઋણના બોજને લીધે મોજૂદ પ્રમોટરો હેઠળ અન્યથા ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવવા છતાં આ કંપનીઓની લાંબા ગાળાની સુચારુતા પર સંભવિત રીતે પ્રભાવ પડી શકે છે. આવા વ્યાપક પ્રભાવથી સંપૂર્ણ રિકવરી પ્રક્રિયામાં ખામી ઉદભવીને નોંધપાત્ર નાણાકીય સ્થિરતા જોખમો ઉદભવી શકે છે.
આરબીઆઈ દ્વારા ઘોષણા અંતર્ગત ("કોવિડ-19 સંબંધી તાણ માટે રિઝોલ્યુશન ફ્રેમવર્ક " DOR.No.BP.BC/3/21.04.048/2020-21 તારીખ 06 ઓગસ્ટ, 2020) પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ)એ આ કાર્યરેખા હેઠળ રાહત માટે વિનંતી કરતા ગ્રાહકોની સુવિધા માટે બોર્ડ દ્વારા મંજૂર નીતિ ઘડી કાઢવામાં આવી છે. આ હેતુ માટે ગ્રાહકોની મૂંઝવણોનો ઉત્તરો આપવા નીચે અમુક ફ્રિક્વન્ટ્લી આસ્ક્ડ ક્વેશ્ચન્સ (એફએક્યુ) છેઃ
ઋણદારોએ નીચે ઉલ્લેખ અનુસાર સર્વ માપદંડોને પહોંચી વળવું જરૂરી છેઃ
ઋણદાર વ્યક્તિગત ઋણદાર હોવો જોઈએ.
ઋણદારને કોવિડ-19ને ખાતે તાણ હોવો જોઈએ.
ઋણદાર સ્ટાન્ડર્ડ તરીકે વર્ગીકૃત કરાયો હોવો જોઈએ, પરંતુ 1લી માર્ચ, 2020ના રોજ 30 દિવસથી વધુ સમય તેણે ડિફોલ્ટ નહીં કરેલું હોવું જોઈએ.
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) રિટેઈલ પોર્ટફોલિયોમાં મોજૂદ ઋણદારો.
ઋણદાર પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ)નો રિઝોલ્યુશન ફ્રેમવર્ક હેઠળ રાહત માટે વિનંતી સાથે સંપર્ક કરતાં પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) નીતિ અનુસાર આવી વિનંતીનું મૂલ્યાંકન કરશે અને જો કેસની પાત્રતાથી સંતુષ્ટ થાય તો રિઝોલ્યુશન ફ્રેમવર્ક હેઠળ રાહત એ પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ)ની એકમાત્ર મરજીથી ધ્યાનમાં લેવાશે.
આ નીતિ પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ)ના રિટેઈલ વિભાગ દ્વારા હાથ ધરાતી બધી લોન માટે લાગુ છે. આ નીતિ નિમ્નલિખિત પ્રકારની લોન માટે લાગુ છેઃ (એ) હાઉસિંગ લોન, (બી) મિલકત સામે લોન (સ્થાવર અસ્કયામતોના નિર્માણ અથવા ખરીદી માટે લોન સહિત પર્સનલ લોન).
અરજી કરવા માગતા ઋણદારોએ customercare@piramal.com. પર ઈમેઈલ કરવાનો રહેશે. અમારા પ્રતિનિધિ તમારી વિનંતીની વધુ પ્રક્રિયા માટે ઈમેઈલની પ્રાપ્તિ પર તમારો સંપર્ક કરશે.
ઋણદારોના આવકના પ્રવાહને આધારે રિઝોલ્યુશન પ્લાનમાં નિમ્નલિખિત સમાવિષ્ટ રહેશેઃ
પેમેન્ટ્સનું રિશિડ્યુલિંગ.
અન્ય ધિરાણ સુવિધામાં ઉપાર્જિત કોઈ પણ વ્યાજનું કન્વર્ઝન.
મોરેટોરિયમ આપવું.
મુદત વિસ્તાર (મહત્તમ 24 મહિના સુધી)
તથાકથિત વિકલ્પો પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) ની મરજીથી જ અપાશે.
હા, જો મોરેટોરિયમ વિકલ્પ અપાય તો તે મૂળ રકમ અને વ્યાજને પણ આવરી લેશે. આ સમયગાળામાં ઉપાર્જિત વ્યાજ મૂડીકૃત કરાશે.
ઋણદાર અમારી કોઈ પણ શાખા ઓફિસનો સંપર્ક કરી શકે છે, ટોલ ફ્રી નંબર: 1800 266 6444 છે અને આ સમયગાળામાં નિયમિત ઈએમઆઈ પેમેન્ટ અથવા આંશિક પેમેન્ટ્સ કરવા માગે તો અમારી કસ્ટમર કેર ઈમેઈલ આઈડી customercare@piramal.com પર લખી શકે છે.
ઋણદારે જો લોનની મુદત મોજૂદ મેન્ડેટ વેલિડિટી વિસ્તારે અથવા જો લોન રિસ્ટ્રક્ચરિંગ પછી ઈએમઆઈની રકમમાં કોઈ ફેરફાર થાય તો નવું એનએસીએચ મેન્ડેટ સુપરત કરવાનું આવશ્યક છે.
નોકરિયાત ગ્રાહકો દ્વારા નીચે મુજબ દસ્તાવેજો આપવાના રહેશેઃ |
---|
1. 1. બધાં બેન્ક ખાતાં માટે ઓક્ટોબર 2019થી તે તારીખ સુધીનાં બેન્ક નિવેદન. |
2. 2. નાણાકીય વર્ષ 2019 અને 2020ના આવકવેરા રિટર્ન (આઈટીઆર). |
3. 3. ઓક્ટોબર 2019થી તે તારીખ સુધી બધી લોનના રિપેમેન્ટ ટ્રેક રેકોર્ડ. |
4. 4. ઓક્ટોબર 2019થી તે તારીખ સુધી ક્રેડિટ કાર્ડનાં નિવેદન (પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ 4. ફાઈનાન્સ) લોન સિવાય કોઈ અન્ય મુદત લોન નહીં હોય તો આવશ્યક). |
5. 5. બધા અરજદારો માટે સિબિલ સંમતિ પત્રક. |
6. 6. માર્ચ 2020 પછી તો છૂટા કરાયા / નોકરીકાપ મુકાયો હોય તો તે અંગે પત્રો સાથે છેલ્લા 6 મહિનાની પગારની રસીદ. |
7. 7. પીરામલ ફાઈનાન્સ દ્વારા આવશ્યક મુજબ કોઈ પણ અન્ય દસ્તાવેજો. |
બિન-નોકરિયાત ગ્રાહકોએ આપવાના દસ્તાવેજોઃ |
---|
1. 1. બધાં બેન્ક ખાતાં માટે ઓક્ટોબર 2019થી તે તારીખ સુધીનાં બેન્ક નિવેદન. |
2. 2. નાણાકીય વર્ષ 2019 અને 2020ના આવકવેરા રિટર્ન (આઈટીઆર). |
3. ઓક્ટોબર 2019થી તે સમય સુધી જીએસટી રિટર્ન (જો લાગુ હોય). |
4. ઓક્ટોબર 2019થી તે તારીખ સુધી બધી લોનના રિપેમેન્ટ ટ્રેક રેકોર્ડ. |
5. ઓક્ટોબર 2019થી તે તારીખ સુધી ક્રેડિટ કાર્ડનાં નિવેદન (પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) લોન સિવાય કોઈ અન્ય મુદત લોન નહીં હોય તો આવશ્યક). |
6. બધા અરજદારો માટે સિબિલ સંમતિ પત્રક. |
7. પીરામલ ફાઈનાન્સ દ્વારા આવશ્યક મુજબ કોઈ પણ અન્ય દસ્તાવેજો. |
પાત્ર ઋણદારોએ 15મી ડિસેમ્બર, 2020ના રોજ અથવા પૂર્વે અરજી કરવી જોઈએ.
રિસ્ટ્રક્ચર્ડ લોન માટે કોઈ પ્રક્રિયા ફી અથવા શુલ્ક લાગુ નથી.
સર્વ રિસ્ટ્રક્ચર્ડ લોન્સની જાણકારી ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને " રિસ્ટ્રક્ચર્ડ " તરીકે આપવામાં આવશે અને ઋણદારોનો ધિરાણ ઈતિહાસ આ ફ્રેમવર્ક હેઠળ રિસ્ટ્રક્ચર્ડ અકાઉન્ટ્સને લાગુ મુજબ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓની સંબંધિત નીતિઓ દ્વારા શાસિત થશે.
લોનની પ્રાઈસિંગ પર કોઈ અસર નહીં થશે.
આરબીઆઈ દ્વારા જાહેર યોજના અને રાહત બધા પાત્ર ઋણદારોને ઉપલબ્ધ છે.
નિયામક અને કાનૂની આવશ્યકતા અનુસાર મૂળ લોનના બધા ઋણદારો / સહ- ઋણદારોએ રિસ્ટ્રક્ચરિંગ કરાર સહિત લોન માળખામાં કોઈ પણ ફેરફાર પર સહી કરવાની રહેશે.
તમારી સંમતિ પાછી ખેંચવા માટે કૃપા કરી 7378799999 પર "STOP " શબ્દ સહિત મેસેજ (એસએમએસ) મોકલો. તમારી વિનંતી પર મેસેજ પ્રાપ્ત થયાના 24-48 કલાકમાં પગલાં લેવાશે.