પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા એક્સટેન્શન લોન ઓફર

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु. 5 લાખ - 2 કરોડ

લોનની મુદત

30 વર્ષ સુધી

વ્યાજ દર શરૂ થાય છે

9.50%* વાર્ષિક

વિગતવાર ફી અને શુલ્ક માટે Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.

ईएमआई की गणना करें और पात्रता जॉंचें
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

5 લાખ5 કરોડ
વર્ષ
5 વર્ષ30 વર્ષ
%
10.50%20%
તમારી હોમ લોન ઈએમઆઈ છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

હોમ લોન માટે અમારી અરજદારના વ્યવસાય / કામને આધારે અમુક દસ્તાવેજોની આવશ્યકતા રહેશે.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

મિલ્કતના દસ્તાવેજો

જમીન અને મિલ્કત સંબંધી દસ્તાવેજો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

અમારા સંતુષ્ટ ગ્રાહકો

મેં ગૃહ સેતુ હોમ લોન પ્લાન માટે અરજી કરી હતી, જે 29 વર્ષ માટે મંજૂર કરાઈ, જે મારી જરૂરત હતી. મારો પરિવાર ટૂંક સમયમાં જ અમારા નવા ઘરમાં પ્રવેશ કરવા ભારે રોમાંચિત અને આનંદિત છીએ.

રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત
નાશિક

Why Choose Us?

પીરામલ ફાઈનાન્સ પાસેથી ઘર વિસ્તાર લોન પસંદ કરવાનાં વિવિધ કારણો છે, જેમાંથી અમુક નીચે મુજબ છેઃ

  • ભારતવ્યાપી શાખાનું નેટવર્ક અને અદભુત પશ્ચાત વિતરણ.
  • પારદર્શકતા, અખંડતા અને નૈતિકતાનાં ઉચ્ચ અને ઉત્કૃષ્ટ ધોરણો.
  • ઉદ્યોગ અવ્વલ માહિતી પ્રણાલીઓ પર કામ કરતા અનુભવી વ્યાવસાયિકોની સમર્પિત ટીમ.
  • ઘણા બધા પુનઃચુકવણી વિકલ્પો
  • જો ખર્ચમાં કોઈ વધારો થાય તો લોનની રકમ વધારવાનો વિકલ્પ
  • ઝડપી અને આસાન લોન મંજૂરી અને વિતરણ.

પીરામલ ફાઈનાન્સ દ્વારા ઘર વિસ્તાર લોનના લાભ

આસાન અને ઝંઝટમુક્ત અરજી પ્રક્રિયા

તમે પીરામલ ફાઈનાન્સમાં આસાન અને સરળ અરજી પ્રક્રિયા અનુભવી શકો છો. તમે સમય બચાવવા માટે ડિજિટલ રીતે ઘર વિસ્તાર લોન માટે અરજી કરી શકો છો.

આસાન અને ઝડપી મંજૂરી પ્રક્રિયા

તમે ઘર વિસ્તાર લોન માટે ઝડપી અને આસાન મંજૂરી મેળવી શકો છો. આથી અમને ભારતમાં ઘર વિસ્તાર લોનની અગ્રણી પ્રદાતા ગણવામાં આવે છે. અમે પ્રક્રિયાને ઝડપી ડિજિટલ વેરિફિકેશન પ્રક્રિયા બનાવીને તેને પ્રવાહરેખામાં લાવી દીધી છે.

ઘર વિસ્તાર લોનનો એલટીવી રેશિયો કેટલો છે?

ઘર વિસ્તાર લોનનો એલટીવી કે લોન-ટુ-વેલ્યુ રેશિયો અમે ફાઈનાન્સ કરીએ અને લોન થકી વિતરણ કરીએ તે નિવાસી મિલકતના મૂલ્યની કુલ ટકાવારી અથવા હિસ્સો છે.

આવી લોન માટે એલટીવી રેશિયો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરાતા હોમ લોન એલટીવી રેશિયો પર નિયામક અને વિધિસરકેપ્સને પાર નહીં કરે તે આવશ્યક છે. અહીં તેમના સંબંધિત એલટીવી રેશિયો સાથે ઘર વિસ્તાર લોન થકી વિતરણ કરાતી લોનની રકમનું વર્ગીકરણ આપ્યું છેઃ

વિતરણ કરાનારી રકમ એલટીવી રેશિયો
મહત્તમ રૂ. 30 લાખનિર્માણ ખર્ચના અંદાજિત મહત્તમ 90 ટકા
રૂ. 35 લાખથી રૂ. 75 લાખ નિર્માણ ખર્ચના અંદાજિત મહત્તમ 80 ટકા
રૂ. 75 લાખથી વધુનિર્માણ ખર્ચના અંદાજિત મહત્તમ 75 ટકા

We as a financial institution, assess creditworthiness to figure out the final LTV ratio for the prospective borrower seeking a home extension loan. A few of the key considerations for credit risk evaluation comprise the loan petitioner's creditworthiness, repayment ability, real estate market value, and so on.

એફએક્યુ

ઘર વિસ્તાર લોન શું છે?
piramal faqs

ઘર વિસ્તાર લોન કોણ લઈ શકે?
piramal faqs

ઘર વિસ્તાર લોન હેઠળ કર લાભો શું છે?
piramal faqs

ઘર વિસ્તાર લોન માટે પાત્રતા માપદંડ શું છે?
piramal faqs

ઘર વિસ્તાર લોન માટે મુદત કેટલી છે?
piramal faqs

પીરામલ ફાઈનાન્સમાં ઘર વિસ્તાર લોન માટે અરજી કઈ રીતે કરવી?
piramal faqs

ઘર વિસ્તાર લોન પ્રાપ્ત કરવા કેવા પ્રકારની જામીનગીરીની આવશ્યકતા છે?
piramal faqs

ઘર વિસ્તાર લોન માટે અમારી પસંદગી શા માટે કરવી જોઈએ?
piramal faqs