પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા બિઝનેસ લોન ઓફર

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु.1 લાખ - 10 %E0%AA%B2%E0%AA%BE%E0%AA%96

લોનની મુદત

6॰ મહિનાઓ

વ્યાજ દર શરૂ થાય છે

17.॰॰% વાર્ષિક

વિગતવાર ફી અને શુલ્ક માટે Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો

ईएमआई की गणना करें और पात्रता जॉंचें
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

1 લાખ2 કરોડ
વર્ષ
1 વર્ષ4 વર્ષ
%
17%24%
તમારી વ્યવસાય-લોન પાત્રતા છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

व्यवसाय कर्ज के लिए हमें आवेदक के पेशे/व्यवसायक के आधार पर कुछ दस्तावेजों की आवश्यकता होती है.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

અમારા સંતુષ્ટ ગ્રાહકો

અમે નાણાકીય નિયોજનના વેપારમાં છીએ, પરંતુ મેં મારી મિલકત ખરીદી કરવાનો આખરી નિર્ણય કર્યો ત્યારે મને લોનની જરૂર પડી. મને પીરામલ ફાઈનાન્સ સૌથી ઉત્તમ વિકલ્પ જણાયો. તેઓ તેમના ગ્રાહકોની બધી આવશ્યકતાઓને પહોંચી વળે છે અને બિઝનેસ લોન મેળવવા માટે દરેક પગલે મને મદદરૂપ થયા.

નિર્મલ દંડ
ફાઈનાન્શિયલ પ્લાનર

પીરામલ ફાઈનાન્સ પાસેથી બિઝનેસ લોન મેળવવાનાં ફાયદા

પીરામલ ફાઈનાન્સ પાસેથી બિઝનેસ લોન તમારી વેપાર યોજનાઓનો અને આ સ્પર્ધાત્મક વેપારી દુનિયામાં સફળતાને પંથે તેને લઈ જવાની વ્યૂહરચનાઓનો કાયાકલ્પ કરવામાં તમને સહાય કરશે.

રોકડ પ્રવાહ પ્રવાહરેખામાં લાવવો

પીરામલ ફાઈનાન્સ બિઝનેસ લોને તકોનું તમારું પ્રવેશદ્વાર ખોલી નાખ્યું છે, જેથી તમારા વેપારના રોકડ પ્રવાહને પ્રવાહરેખામાં લાવવા માટે આવશ્યક સમય અને ભંડોળ તમારી પાસે રહે છે.

તમારા નફામાં કાપ મૂકવાની માગણી નહીં ધરાવતા, પરંતુ સાનુકૂળતા સાથે હપ્તાની પુનઃચુકવણીની સુવિધા આપતા રોકાણ સાથે અમારી બિઝનેસ લોન તમને દ્રઢ કેપિટલ ફંડ અને બિઝનેસ ફંડ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે.

ઝડપી પ્રક્રિયા

ઝડપી પ્રક્રિયાને લીધે તમારા ઉદ્યોગ માટે ઝડપથી ધિરાણ મળે છે, જેને લીધે તમે જ્યારે પણ મળે ત્યારે દરેક નવી વેપાર તકોનો મહત્તમ લાભ લઈ શકે છે. બિઝનેસ લોનને ઝડપી પહોંચ સાથે તમે તમારી કામગીરી વધારી શખો, માર્કેટિંગ ક્ષમતાઓ વિસ્તારી શકો છો અને આખરે નફાના માર્જિનનો ગુણાંક કરી શકો છો.

તમારો ક્રેડિટ સ્કોર વધારો

અમે બધા ક્રેડિટ બ્યુરોને લોન અકાઉન્ટ્સની જાણ કરીએ છીએ, જેથી તમારા વેપારનું ક્રેડિટ સ્કોર વધે છે. જો અણધારી બજારની સ્થિતિઓ તમારી કંપનીના ક્રેડિટ સ્કોરને અસર કરે તો તે સુધારવા માટે આ આદર્શ સમય છે.

અલગ અલગ ગ્રાહકો માટે લોન

આ લોન ગ્રાહકો અથવા વ્યાવસાયિકોના કોઈ પણ સમૂહ માટે મર્યાદિત નથી. સ્વરોજગારી વ્યાવસાયિક હોય કે ભાવિ વેપાર દિગ્ગજ હોય કે સ્વરોજગારી બિન- વ્યાવસાયિકો હોય, દરેક જણ કોઈ પણ ઝંઝટ વિના નવી બિઝનેસ લોન લઈ શકે છે. જો તમે કમસેકમ 4 વર્ષથી વેપાર કરતા હોય તો તમારી બિઝનેસ લોન અરજી કરવા માટે તમે સુસજ્જ છો.

ઝંઝટમુક્ત બિઝનેસ લોન

પીરામલ ફાઈનાન્સમાં અમે ઝડપી અને આસાન લોન અરજી પ્રક્રિયાની બાંયધરી આપીએ છીએ, જેથી તમને નિયમો અને શરતો સમજવા માટે ઓફિસથી ઓફિસ ભાગવાની જરૂર નથી. અમે ઓનલાઈન બિઝનેસ લોન પણ આપીએ છીએ. આખી પ્રક્રિયા એક દિવસની પણ રજા લીધા વિના હાથ ધરાશે. અમારા તાલીમબદ્ધ કર્મચારીઓની પ્રોફેશનલ ટીમ તમારા ઘેરબેઠા સહાય આપશે અને માર્ગમાં દરેક પગલે તમને મદદ કરશે. તો નિયોજન કરો, અરજી કરો અને નિશ્ચિંત રહો, અમારી તમારી પડખે છીએ !

મહત્તમ શક્ય લાભો મેળવો

પીરામલ ફાઈનાન્સ ઓછામાં ઓછી વિધિઓ અને પાત્રતા સાથે વધુમાં વધુ શક્ય લાભો તમને આપે છે. અમે તમારે માટે પ્રક્રિયાને શક્ય તેટલી સરળ બનાવવા પ્રયાસ કર્યો છે. અમારું લક્ષ્ય તમારી વેપાર યોજના માટે જરૂરી રકમ તમને અપાવવાનું છે.

તમારો નિશ્ચિંતતા, અમારી અગ્રતા!

અમે તમારા માટે લાભદાયી લોન ડીલ નિર્માણ કરવા સાથે તમારા સમય અને નિશ્ચિંતતાનો પણ આદર કરીએ છીએ. આથી જ અમારા કોઈ પણ ગ્રાહકોને રૂબરૂ અમારી ઓફિસોમાં આવવું નહીં પડે તેની ખાતરી રાખીએ છીએ. અમે ઘેરબેઠાસેવા પણ આપીએ છીએ, જેથી તમે કામમાંથી રજા લીધા વિના અથવા તમારો મૂલ્યવાન હોમ ટાઈમ વેડફ્યા વિના અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

Types of Business Loan


View more

piramal faqs

Get a Quick Business Loan from the Nearest Piramal Finance Branch

Business Loan in

એફએક્યુ

મારે બિઝનેસ લોન ક્યારે લેવી જોઈએ?
piramal faqs

પીરામલ ફાઈનાન્સ પાસેથી કોને બિઝનેસ લોન મળી શકે?
piramal faqs

હું મારી બિઝનેસ લોનની પુનઃચુકવણી કઈ રીતે કરી શકું?
piramal faqs

બિઝનેસ લોન માટે હું કઈ રીતે પાત્ર બની શકું?
piramal faqs

બિઝનેસ લોન શું છે અને તેની પ્રક્રિયા શું છે?
piramal faqs

તમારે બિઝનેસ લોન માટે શા માટે અરજી કરવી જોઈએ?
piramal faqs

પીરામલ ફાઈનાન્સ ખાતે બિઝનેસ લોન માટે અરજી કઈ રીતે કરશો?
piramal faqs