પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા રિનોવેશન લોન ઓફર

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु. 5 લાખ - 2 કરોડ

લોનની મુદત

30 વર્ષ સુધી

વ્યાજ દર શરૂ થાય છે

9.50% વાર્ષિક

વિગતવાર ફી અને શુલ્ક માટે Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.

ईएमआई की गणना करें और पात्रता जॉंचें
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

5 લાખ5 કરોડ
વર્ષ
5 વર્ષ30 વર્ષ
%
10.50%20%
તમારી હોમ લોન ઈએમઆઈ છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

હોમ લોન માટે અમારી અરજદારના વ્યવસાય / કામને આધારે અમુક દસ્તાવેજોની આવશ્યકતા રહેશે.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

મિલ્કતના દસ્તાવેજો

જમીન અને મિલ્કત સંબંધી દસ્તાવેજો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

અમારા સંતુષ્ટ ગ્રાહકો

મેં ગૃહ સેતુ હોમ લોન પ્લાન માટે અરજી કરી હતી, જે 29 વર્ષ માટે મંજૂર કરાઈ, જે મારી જરૂરત હતી. મારો પરિવાર ટૂંક સમયમાં જ અમારા નવા ઘરમાં પ્રવેશ કરવા ભારે રોમાંચિત અને આનંદિત છીએ.

રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત
નાશિક

ઘર નવીનીકરણ લોનના ફાયદા

સરળ ઘર સુધારણા લોનની પાત્રતા

પીરામલ ફાઈનાન્સ પાસેથી ઘર સુધારણા લોન મેળવવાનું આસાન છે, કારણ કે અમારાં પાત્રતાનાં ધોરણો આસાન છે અને જૂજ મૂળભૂત દસ્તાવેજોની આવશ્યકતા રહે છે. જો તમારી પાસે વિધિસર આવકના પુરાવાના દસ્તાવેજો, જેમ કે, આઈટીઆર પણ નહીં હોય તો અમારા સ્થાનિક નિષ્ણાતો તમારી આવકનું આકલન કરવા માટે તાલીમબદ્ધ છે, જેથી તેઓ તમે આસાનીથી પુનઃચુકવણી કરી શકો તેટલી લોનની રકમ નક્કી કરવામાં તમને મદદ કરી શકે છે. તમારી પાત્રતા વધારવા માટે તમે સહ-અરજદાર ઉમેરી શકો છો, જેમ કે, તમારા જીવનસાથી અથવા નિકટવર્તી પરિવારના સભ્ય.

બધા ઘર માલિકો માટે લોન

અમારી ઘર નવીનીકરણ લોન નોકરિયાત નાગરિકો, જેમ કે, સરકારી કર્મચારીઓ અને કોર્પોરેટ વ્યાવસાયિકો તેમ જ સ્વરોજગારી નાગરિકો, જેમ કે, ડોક્ટરો, વકીલો, સીએ, ટ્રેડરો અને નાના વેપાર માલિકોને મદદ કરે છે. અમે તમારું ઘર તમારા સંતાનના ઊછરવા માટે સુરક્ષિત અને સંરક્ષિત બનાવવાનું તમારું સપનું સાકાર કરવા કટિબદ્ધ છીએ.

સમારકામ, નવીનીકરણ અને ઘણું બધું

તમને નાની કે મોટી લોન જોઈતી હોય, અમે તે આપીએ છીએ. તમને સમારકામ અને નવીનીકરણના વિવિધ પ્રકાર, જેમ કે, પેઈન્ટિંગ, ટાઈલિંગ, ફ્લોરિંગ, વોટરપ્રૂફિંગ, પ્લમ્બિંગ, સેનિટરી કામ વગેરે માટે રૂ. 3 લાખથી રૂ. 5 કરોડ સુધી ઘર સુધારણા લોન મળી શકે છે. એકમાત્ર શરત એ છે કે તમારો સુધારણાનો પ્રોજેક્ટ એક વર્ષમાં પૂરો કરાતો હોય તો જ તમને લોન મળી શકે છે.

ઝડપી લોન વિતરણ

તમારા લોન વિતરણ માટે 72 કલાકથી ઓછો સમય લઈ શકે છે. આનું કારણ અમારી દરેક 135+ પીરામલ ફાઈનાન્સ શાખામાં અમારી પાસે તમને મદદ કરવા કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતો છે. અમારા નિષ્ણાતો ત્યાં જ તમારી અરજીની સમીક્ષા કરી શકે અને તમારા બધા પ્રશ્નોના રૂબરૂ ઉત્તરો આપે છે, જેથી તમારે વારંવાર આવવાની અથવા દસ્તાવેજોની વિનંતી કરવાની આવશ્યકતા રહેતી નથી.

વ્યાજ દર અને કર લાભો

જો તમે ગત 2-3 વર્ષમાટે અન્ય નાણાકીય સંસ્થા પાસેથી ઘર સુધારણા લોન લીધી હોય અને 11 ટકા જેટલું વ્યાજ ચૂકવતા હોય તો તમે તમારો હોમ લોન ઈએમઆઈ બોજ ઓછો કરવા માટે પીરામલ ફાઈનાન્સમાં તે બોજ ખસેડી શકો છો. અમારા નિષ્ણાતોનું બારીકાઈથી ધ્યાન મેળવવા માટે અમારી બેલેન્સ ટ્રાન્સફર સુવિધા સાથે પીરામલ ફાઈનાન્સ અપનાવો, સ્પર્ધાત્મક વ્યાજ દર વિકલ્પમાંથી પસંદગી કરો અને આવકવેરા ધારા 1961ની કલમ 24 હેઠળ તમારી ઘર સુધારણા લોન માટે કર લાભો મેળવો.

એફએક્યુ

ઘર નવીનીકરણ લોન શું છે?
piramal faqs

ઘર નવીનીકરણ લોન મેળવવા માટે મહત્તમ મુદત કેટલી છે?
piramal faqs

ઘર નવીનીકરણ લોન માટે મને લોન ક્યારે વિતરણ થઈ શકે?
piramal faqs

ઘર નવીનીકરણ લોન માટે પાત્ર બનવા કેટલો ક્રેડિટ સ્કોર જરૂરી છે?
piramal faqs

શું નોકરિયાત વ્યાવસાયિક પણ ઘર નવીનીકરણ લોન લઈ શકે?
piramal faqs

ઘર નવીનીકરણ ઘર માટે પીરામલ ફાઈનાન્સ શા માટે પસંદ કરવી જોઈએ?
piramal faqs