पीरामल कैपिटल एंड हाउसिंग फायनांस लि. द्वारा व्यवसाय कर्ज (पीरामल फायनांस)

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु. 25 લાખ

લોનની મુદત

15 વર્ષ સુધી

વ્યાજ દર શરૂ થાય છે

12.50% વાર્ષિક

विस्तृत शुल्क और प्रभारों के लिए Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો

ईएमआई की गणना करें और पात्रता जॉंचें
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

1 લાખ2 કરોડ
વર્ષ
1 વર્ષ4 વર્ષ
%
17%24%
તમારી વ્યવસાય-લોન પાત્રતા છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

व्यवसाय कर्ज के लिए हमें आवेदक के पेशे/व्यवसायक के आधार पर कुछ दस्तावेजों की आवश्यकता होती है.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

અમારા સંતુષ્ટ ગ્રાહકો

અમે નાણાકીય નિયોજનના વેપારમાં છીએ, પરંતુ મેં મારી મિલકત ખરીદી કરવાનો આખરી નિર્ણય કર્યો ત્યારે મને બિઝનેસ લોનની જરૂર પડી. મને પિરામલ ફાઈનાન્સ સૌથી ઉત્તમ વિકલ્પ જણાયો. તેઓ તેમના ગ્રાહકોની બધી આવશ્યકતાઓને પહોંચી વળે છે અને બિઝનેસ લોન મેળવવા માટે દરેક પગલે મને મદદરૂપ થયા.

નિર્મલ દંડ
ફાઈનાન્શિયલ પ્લાનર

પીરામલ ફાઈનાન્સ પાસેથી સંરક્ષિત બિઝનેસ લોન મેળવવાના ફાયદા

પીરામલ ફાઈનાન્સમાં અમે સમજીએ છીએ કે દરેક વેપારની રોકડ પ્રવાહ મોટે ભાગે અજોડ હોય છે અને લોનની પુનઃચુકવણીએ તમારી રોકડ પ્રવાહની ચિંતાઓમાં ઉમેરો નહીં કરવો જોઈએ. ભારતના ગ્રાહકોને તેમનાં નાણાંનું વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થવા માટે અમારી સંરક્ષિત બિઝનેસ લોન દરેક 15 દિવસમાં તમારી લોનની પુનઃચુકવણી કરવા તમને મદદરૂપ થવાની જોગવાઈ ધરાવે છે.

કોલેટરલ્સની વ્યાપક શ્રેણી

બિઝનેસ લોન કોલેટરલની વ્યાપક શ્રેણી અને મિલકતના અલગ અલગ પ્રકારમાં ભંડોળ પૂરું પાડે છે.

ઝડપી મંજૂરી

તમારી આસાન પ્રક્રિયાઓ અને ઝડપી મંજૂરીઓ સાથે સમય બચાવો

ઉચ્ચ પાત્રતા અને લોનની રકમ

મહત્તમ લોન રકમ માણવા માટે અમારી વ્યાપક આકલન પ્રક્રિયામાંથી લાભ લો.

ઘેરબેઠા સેવા

તમારી ઓફિસ કે ઘર છોડ્યા વિના લોન મેળવો

ઓછો વ્યાજ દર

તમે ઓછા વ્યાજ દરે લોન લઈ શકો છો

મોટી લોનની રકમ

ઉત્તમ નાણાકીય ઈતિહાસ અને ક્રેડિટ સ્કોર તમને મોટી લોનની રકમ મેળવવામાં મદદ કરી શકે છે.

સાનુકૂળ પુનઃચુકવણી

તમે સાનુકૂળ બિઝનેસ લોન પાત્રતા અને લાંબી લોનની મુદત સાથે આસાન પુનઃચુકવણી (કિફાયતી ઈએમઆઈઃ માટે હકદાર છો.

કર લાભો

આ લોન તમને આવકવેરા ધારા 1961 હેઠળ કર લાભો માણવા હકદાર બનાવે છે.

સંરક્ષિત બિઝનેસ લોનના પ્રકાર જુઓ

કોલેટરલ દ્વારા સંરક્ષિત બિઝનેસ લોન

ભારત અનેક પ્રકારની સંરક્ષિત બિઝનેસ લોન ધરાવે છે. અમુક બિઝનેસ લોન માલિકીના અને કંપની દ્વારા આપવામાં આવેલા કોલેટરલ દ્વારા સંરક્ષિત છે.

વેપાર સામે બિઝનેસ લોન દેખીતી રીતે જ અત્યંત લાક્ષણિક અને વ્યાપક રીતે ઓફર કરાતો સંરક્ષિત લોનનો પ્રકાર છે. આ લોન લાક્ષણિક રીતે ગિરવે મૂકેલી મિલકતના ઉચ્ચ મૂલ્યને લીધે લાંબી મુદત સાથે આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટ્સ, સરકારી જામીનગીરી અને બચત ખાતાં સામે બિઝનેસ લોન સંરક્ષિત બિઝનેસ લોન ગણવામાં આવે છે. તમને લોનની સંપૂર્ણ પુનઃચુકવણી નહીં કરવામાં આવે ત્યાં સુધી જામીનગીરી તરીકે ગિરવે મૂકેલાં ભંડોળને પહોંચ નહીં મળે અથવા ઉપયોગ નહીં કરી શકો.

અમુક અન્ય પ્રચલિત સંરક્ષિત બિઝનેસ લોન વિકલ્પમાં સોના સામે લોનનો સમાવેશ થાય છે.

અંગત બાંયધરી દ્વારા સંરક્ષિત બિઝનેસ લોન

સંરક્ષિત બિઝનેસ લોન, ખાસ કરીને નાના વેપારો માટે, વેપાર માલિકીની અંગત બાંયધરી સામે અપાય છે. જો તમારો વેપાર જામીનગીરી આપે કે નહીં આપે, અમે તમારી અંગત બાંયધરીને આધારે નાની બિઝનેસ લોન આપીએ છીએ.

લોન લેવા માટે તમારે તમારી ખાનગી માલિકીની જમીન, મિલકત અથવા સોનાનો ઉપયોગ કરીશકો છો. આ મિલકત અમર્યાદિત અથવા મર્યાદિત સમયગાળાની લાયેબિલિટી તરીકે સંરક્ષિત રાખી શકાય છે અને જો તમે સમયસર હપ્તા નહીં ભરો તો તે સમાપ્ત થઈ શકે છે.

સંરક્ષિત બિઝનેસ લોન સામે અસંરક્ષિત બિઝનેસ લોન

સંરક્ષિત
બિઝનેસ લોન
અસંરક્ષિત
બિઝનેસ લોન
ઉચ્ચ લોનની રકમઓછી લોનની રકમ
ઓછો વ્યાજ દરઉચ્ચ વ્યાજ દર
લોનની પુનઃચુકવણી માટે લાંબી મુદતલોનની પુનઃચુકવણી માટે ટૂંકી મુદત
કોલેટરલ આવશ્યકતાઓકોલેટરલની આવશ્યકતા નથી

Types of Business Loan

View more

piramal faqs

એફએક્યુ

શું સંરક્ષિત બિઝનેસ લોન પણ મિલકત સામે લોન જેવી જ છે?
piramal faqs

ધિરાણદાર વેપાર માટે સંરક્ષિત લોન તરીકે આપવાની રકમ કઈ રીતે નક્કી કરે છે?
piramal faqs

સંરક્ષિત બિઝનેસ લોન કયા હેતુ માટે ઉપયોગ કરી શકાય?
piramal faqs

કયા પ્રકારની મિલકતો સામે સંરક્ષિત બિઝનેસ લોન લઈ શકાશે?
piramal faqs

સંરક્ષિચ બિઝને, લોન માટે કઈ રીતે અરજી કરી શકાય?
piramal faqs