પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા હોમ લોન ઓફર

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु. 5 લાખ - 2 કરોડ

લોનની મુદત

30 વર્ષ સુધી

વ્યાજ દર શરૂ થાય છે

9.50%* વાર્ષિક

વિગતવાર ફી અને શુલ્ક માટે Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.

ईएमआई की गणना करें और पात्रता जॉंचें
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

5 લાખ5 કરોડ
વર્ષ
5 વર્ષ30 વર્ષ
%
10.50%20%
તમારી હોમ લોન ઈએમઆઈ છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

હોમ લોન માટે અમારી અરજદારના વ્યવસાય / કામને આધારે અમુક દસ્તાવેજોની આવશ્યકતા રહેશે.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

મિલ્કતના દસ્તાવેજો

જમીન અને મિલ્કત સંબંધી દસ્તાવેજો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

અમારા સંતુષ્ટ ગ્રાહકો

મેં ગૃહ સેતુ હોમ લોન પ્લાન માટે અરજી કરી હતી, જે 29 વર્ષ માટે મંજૂર કરાઈ, જે મારી જરૂરત હતી. મારો પરિવાર ટૂંક સમયમાં જ અમારા નવા ઘરમાં પ્રવેશ કરવા ભારે રોમાંચિત અને આનંદિત છીએ.

રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત
નાશિક

પીરામલ ફાઈનાન્સ દ્વારા હોમ લોનના ફાયદો

આસાન પ્રક્રિયા

તમે પીરામલ ફાઈનાન્સ પાસે હોમ લોન માટે અરજી કરો ત્યારે તમારે અરજી ફોર્મ ભરવાનું અને યાદીમાંના દસ્તાવેજો સુપરત કરવાનું હોય છે. ટૂંક સમયમાં જ રિલેશનશિપ મેનેજર તમારો સંપર્ક કરશે અને તમારી સુવિધા અનુસાર પ્રક્રિયા શરૂ કરશે. ઓનલાઈન હોમ લોન અરજી કરવાનો વિકલ્પ પ્રક્રિયા ઝડપી અને આસાન બનાવે છે.

કર લાભો

તમે હોમ લોન લેવા માગો ત્યારે વધુ એક ફાયદો કર લાભનો હોય છે. આવકવેરા ધારા 1961ની કલમ 80સી હેઠળ તમે હાઉસિંગ લોન પર મૂળ રકમ, નોંધણીખર્ચ અને સ્ટેમ્પ ડ્યુટી પર રૂ. 1.5 લાખ સુધી દાવો કરી શકોછો.

જો સંયુક્ત હોમ લોન હોય તો દરેક ઋણદાર (તેઓ મિલકતના સહ-માલિક પણ હોવા જોઈએ) વાર્ષિક રૂ. 1.5 લાખ સુધી માટે દાવો કરી શકે છે.

પુનઃચુકવણીની સાનુકૂળતા

તમારી આવશ્યકતાઓને અનુકૂળ હોમ લોન નિયોજન કરવાનું હોય તો અનેક વિકલ્પો છે. અમારું લોન નિયોજન મુદત, પૂર્વચુકવણી અને ફોરક્લોઝરની દ્રષ્ટિએ સાનુકૂળ રહે તે રીતે તૈયાર કરાયું છે.

તમારા ખિસ્સાને અનુકૂળ હોમ લોન ઈએમઆઈ

તમારી હોમ લોન વધુ સુવિધાજનક બનાવવા માટે અમે તમે હોમ લોન લેવાનું અપનાવો ત્યારે ફ્લોટિંગ અથવા નિશ્ચિત વ્યાજ દર અપનાવવાની પસંદગી પણ આપીએ છીએ. ખરીદી કિંમતના 90 ટકા સુધી લોન સાથે તમે તમારું સપનું સાકાર કરવાની અત્યંત નજીક છો.

બધા માટે લોન

નોકરિયાત તેમ જ સ્વરોજગારી બધા માટે પીરામલ ફાઈનાન્સ હોમ લોનની વાત આવે ત્યારે શક્ય ઉત્તમ ડીલ્સ આપે છે.

લઘુતમ દસ્તાવેજીકરણ

હોમ લોન અરજીની પ્રક્રિયા આસાન અને ઝંઝટમુક્ત રહે તેની ખાતરી રાખવા માટે પીરામલ ફાઈનાન્સને ઓછામાં ઓછું દસ્તાવેજીકરણ જરૂર પડે છે.

એફએક્યુ

હોમ લોન રકમનો અંદાજ મને કઈ રીતે મળી શકશે?
piramal faqs

શું હોમ લોન પર કર લાભો મળે છે?
piramal faqs

શું મને સંપૂર્ણ રકમ માટે હોમ લોન મળી શકે?
piramal faqs

પીરામલ ફાઈનાન્સ દ્વારા ઓફર કાતી મહત્તમ હોમ લોન મુદત અને લોનની રકમ શું છે?
piramal faqs

હોમ લોન શું છે અને હોમ લોન કઈ રીતે કામ કરે છે?
piramal faqs

હોમ લોન વ્યાજ દર કેટલા સમયે બદલી થાય છે?
piramal faqs

પીરામલ ફાઈનાન્સ પાસેથી હોમ લોન લેવાના કોઈ ફાયદા છે ખરા?
piramal faqs

પીરામલ ફાઈનાન્સમાં હોમ લોન માટે કઈ રીતે અરજી કરવી જોઈએ?
piramal faqs