અમે કોણ છીએ
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ,, તે પીરામલ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (પીરામલ ગ્રુપની ફ્લેગશિપ કંપની)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી હોઈ નેશનલ હાઉસિંગ બેન્ક (એનએચબી)માં હાઉસિંગ ફાઈનાન્સ કંપની તરીકે નોંધાયેલી હોઈ વિવિધ નાણાકીય સેવાઓના વેપારોમાં સંકળાયેલી છે. તે વિવિધ ક્ષેત્રોમાં હોલસેલ અને રિટેઈલ ફન્ડિંગની તકો આપે છે. રિયલ એસ્ટેટમાં મંચ વહેલી તબક્કાની પ્રાઈવેટ ઈક્વિટી, સ્ટ્રક્ચર્ડ ડેબ્ટ, સિનિયર સિક્યોર્ડ ડેબ્ટ, કન્સ્ટ્રકશન ફાઈનાન્સ અને ફ્લેકસી લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ સુધીની શ્રેણીના સંપૂર્ણ મૂડીના જથ્થામાં હાઉસિંગ ફાઈનાન્સ અને અન્ય ફાઈનાન્સિંગ સમાધાનો પૂરાં પાડે છે. પીરામલ ફાઈનાન્સે તાજેતરમાં હોસ્પિટાલિટી સેક્ટર ફાઈનાન્સિંગમાં પ્રવેશ કર્યો છે. અહીં અમે હોટેલોને ફાઈનાન્સિંગ સમાધાન પૂરા પાડીએ છીએ, જે સ્થાપિત અને ઊભરતી બજારોમાં બ્રાન્ડેડ ખેલાડીઓ દ્વારા સંચાલન થાય છે. નોન- રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હોલસેલ વેપારમાં અલગ વર્ટિકલ્સ - કોર્પોરેટ ફાઈનાન્સ ગ્રુપ (સીએફજી) અને ઈમર્જિંગ કેપિટલ લેન્ડિંગ (ઈસીએલ)નો સમાવેશ થાય છે. સીએફજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનીકરણક્ષમ ઊર્જા, રસ્તા, ઔદ્યોગિક, ઓટો કમ્પોનન્ટ્સ વગેરે જેવાં ક્ષેત્રોમાં કંપનીઓને ગ્રાહકલક્ષી ફન્ડિંગ સમાધાન પૂરા પાડે છે, જ્યારે ઈસીએલ નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ને ધિરાણ આપવા માટે કેન્દ્રિત છે.

રિટેઈલ ધિરાણની રજૂઆત કંપનીના નાણાકીય સેવાઓના વેપારના આકાર, સ્તર અને વૃદ્ધિને લઈ સ્વાભાવિક પ્રગતિ હતી. હાઉસિંગ ફાઈનાન્સની શક્તિ હોલસેલ ધિરાણ અને બાંધકામ અવકાશમાં તેના સમૃદ્ધ અનુભવ અને તેના નેટવર્કમાં રહેલી છે.

પીરામલ ફાઈનાન્સ તેની ગ્રુપની કંપનીઓ થકી સંસ્થાકીય અને રિટેઈલ રોકાણકારો માટે ગ્રાહકલક્ષી વ્યૂહરચનાઓ પૂરી પાડે છે, જેમ કે, ઝૂંપડાં પુનર્વસન માટે મુંબઈ રિડેલપમેન્ટ ફંડ અને જથ્થામાં ખરીદી કરાતાં વ્યક્તિગત યુનિટ્સ પર (પીરામલ ફંડ મેનેજમેન્ટ થકી) કેન્દ્રિત એપાર્ટમેન્ટ ફંડ અને સીપીપીઆઈબી, એપીજી અને ઈવાનહુ કેમ્બ્રિજ જેવાં અગ્રણી વૈશ્વિક પેન્શન ફંડ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીનો સમાવેશ થાય છે.
પુરસ્કાર અને સન્માન
કંપની
આગેવાની
  • 2020
  • 2019
  • 2018
  • 2015-2017
  • 2014-2016
  • પીરામલ ફાઈનાન્સ લીગલ દ્વારા એએલબી ઈન્ડિયા લો એવોર્ડસ 2020 ખાતે બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસીસ ઈન-હાઉસ ટીમ ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો.