ભાગીદારી
કોર્પોરેટ ફાઈનાન્સ
રિટેઈલ ફાઈનાન્સ
વ્યૂહાત્મક ભાગીદારીથી ઉચ્ચ સ્તરનાં વળતરો નિર્માણ કરવા માટે નવી પ્રોડક્ટોમાં નાવીન્યતા લાવવા, આપણા હિસ્સાધારકો માટે રોકાણ તકો વ્યાપક બનાવવામાં આપણને મદદ કરે છે. અમને અમારા મૂલ્યવાન ભાગીદારો સાથે મજબૂત સંબંધ ધરાવવામાં ગૌરવની લાગણી થાય છે.
બજારમાં સ્થાન
C$ 298 અબજની એયુએમ સાથે ટોચનાં 10 ગ્લોબલ સોવરેન પેન્શન ફંડ્સમાં સ્થાન
જનાધાર
ભારતનાં મુખ્ય શહેરી કેન્દ્રોમાં નિવાસી પ્રોજેક્ટોને રૂપી ડેબ્ટ ફાઈનાન્સિંગ
મૂડી આધાર
દરેક પાર્ટી દ્વારા 50%ની કટિબદ્ધતા સાથે 750 મિલિયન યુએસ ડોલરની આરંભિક કટિબદ્ધતા. આગામી 3 વર્ષમાં 1 અબજ અમેરિકન ડોલરના લક્ષ્યનું રોકાણ.
અસ્વીકારઃ આ સાથે માહિતગાર કરવામાં આવે છે કે લિંક પર ક્લિક કરીને તમે અમારી www.piramalfinance.com વેબસાઈટ છોડી રહ્યા છો અને અન્ય પાર્ટીઓ દ્વારા સંચાલિત વેબસાઈટમાં પ્રવેશ કરી રહ્યા છોઃ આવી લિંક્સ તમારી સુવિધા માટે અમારી વેબસાઈટ પર જ પૂરી પાડવામાં આવે છે અને પીરામલ ફાઈનાન્સ આવી વેબસાઈટ્સનું નિયંત્રણ કે પ્રચાર નહીં કરી શકે અને તેમની કન્ટેન્ટ્સ માટે જવાબદારી લેતી નથી. આવી વેબસાઈટનો ઉપયોગ આવી દરેક વેબસાઈટમાં સમાવિષ્ટ, જો કોઈ હોય તો, ઉપયોગના નિયમો અને અન્ય નિયમો તથા માર્ગદર્શિકાઓને આધીન રહેશે. જો અહીં સમાવિષ્ટ કોઈ પણ નિયમો આવી કોઈ પણ વેબસાઈટમાં સમાવિષ્ટ ઉપયોગના નિયમો અથવા અન્ય નિયમો અને માર્ગદર્શિકાઓ સાથે સંઘર્ષ કરે તો આવી વેબસાઈટ માટે ઉપયોગના નિયમો અને અન્ય નિયમો તથા માર્ગદર્શિકાઓ પ્રવર્તમાન રહેશે. www.piramalfinance.com ની વિઝિટ કરવા માટે તમારો આભાર.