અમારો પ્રવાસ
પિરાનલ ફાઈનાન્સનો પ્રવાસ એકધારી ઉત્ક્રાંતિનો રહ્યો છે. તેમાં સક્ષમ, મૂલ્યપ્રેરિત નાણાકીય સેવાઓનો ઉદ્યોગ નિર્માણ કરવા માટે મોજૂદ ગ્રાહકો પાસેથી ફીડબેક સામે પ્રતિક્રિયા અને નવી બજારની તકોનો લાભ લેવાનો સમાવેશ થાય છે. પીરામલ ગ્રુપનો નાણાકીય સેવાઓનો વેપાર તૃતીય પક્ષ કેન્દ્રિત ફિડ્યુસિયરી (વિશ્વાસ) તરીકે અસ્તિત્વમાં આવ્યો હોઈ મુખ્યત્વે રિટેઈલ રોકાણકારો માટે વળતરો સાકાર કરવા નિશ્ચિત મુદતમાં મૂડી ઊભી કરે અને રોકાણ કરે છે.

ઉપરાંત વ્યૂહરચનાત્મક નિર્ણયોનું પાલન કરીને માલિકી ધિરાણ વેપાર શરૂ કરવાનો એનબીએફસીનો પાયો રચાયો હતો. આ પછી મંચ પ્રોડક્ટ અથવા લેણદેણથી પર સમોવડિયા ડેલલપર સાથે સંબંધને અગ્રતા આપતી અજોડ અનોખી વ્યૂહરચના નિર્માણ કરવા ફિડ્યુસિયરી વેપાર અને એનબીએફસીની અખંડતતા થકી પુનઃસંગઠિત કરાયું. મંચે વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકલક્ષી ફન્ડિંગ સમાધાન પૂરા પાડવા માટે કોર્પોરેટ ફાઈનાન્સ ગ્રુપ (જે પીરામલ એન્ટરપ્રાઈઝીસ લિ. હેઠળ સ્ટ્રક્ચર્ડ ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપ તરીકે મોજૂદ હતું) નામે અલગ વર્ટિકલનો પણ ઉમેરો કર્યો, જેને લઈ મંચને ક્ષેત્ર વિશિષ્ટ બનાવે છે. તાજેતરમાં મંચે વેપારના સ્વાભાવિક વિસ્તાર તરીકે હાઉસિંગ લોન્સ થકી રિટેઈલ ફાઈનાન્સિંગ અવકાશમાં પ્રવેશ કર્યો અને તે પછી 2020માં તેના ધિરાણના આયામની વ્યાપ્તિ વધુ વધારવા માટે બિઝનેસ લોનમાં પ્રવેશ કર્યો હતો.
  • 2018
  • 2017
  • 2016
  • 2015
  • 2014
  • 2013
  • 2012
  • 2010
  • 2005
નવી ક્ષિતિજ, અખંડ ભવિષ્ય
પીરામલ ફાઈનાન્સ એ પીરામલ ફાઈનાન્સના વિલીનીકરણ સાથે સ્થાપિત કરાઈ હતી. હોલસેલ અને રિટેઈલ ફાઈનાન્સ વેપારનું વિલીનીકરણ કરીને શક્તિઓ, નિપુણતા અને બંને વિશ્વના ફાયદાઓને જોડીને એક અખંડ કંપની રચવામાં આવી હતી.