पीरामल कैपिटल एंड हाउसिंग फायनांस लि. द्वारा गृह कर्ज उत्पाद (पीरामल फायनांस)

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु. 18 લાખ

લોનની મુદત

20 વર્ષ સુધી

વ્યાજ દર શરૂ થાય છે

9.50%* વાર્ષિક

विस्तृत शुल्क और प्रभारों के लिए Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.

ईएमआई की गणना करें और पात्रता जॉंचें
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

5 લાખ5 કરોડ
વર્ષ
5 વર્ષ30 વર્ષ
%
10.50%20%
તમારી હોમ લોન ઈએમઆઈ છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

હોમ લોન માટે અમારી અરજદારના વ્યવસાય / કામને આધારે અમુક દસ્તાવેજોની આવશ્યકતા રહેશે.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

મિલ્કતના દસ્તાવેજો

જમીન અને મિલ્કત સંબંધી દસ્તાવેજો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

અમારા આનંદિત ગ્રાહકો

મેં ગૃહસેતુ હોમ લોન યોજના માટે અરજી કરી હતી. મારી જરૂર અનુસાર 29 વર્ષની મુદત માટે તે મંજૂર કરાઈ. મારો પરિવાર અને હું બેહદ ખુશ છું અને અમારા નવા ઘરમાં ટૂંક સમયમાં જ પ્રવેશ કરવા ઉત્સુક છીએ.

રાજેન્દ્ર રૂપચંજ રાજપૂત
નાશિક

પીએમએવાયના ફાયદા

વધુ રકમ, ઓછું વ્યાજ

જો વાર્ષિક ઘરગથ્થુ આવક રૂ. 6 લાખથી અને રૂ. 12 લાખ વચ્ચે હોય તો 4 ટકા વ્યાજે મહત્તમ રૂ. 9 લાખ મેળવી શકાશે.

જો વાર્ષિક ઘરગથ્થુ આવક રૂ. 12 લાખ અને રૂ. 18 લાખ વચ્ચે હોય તો 3 ટકા વ્યાજે રૂ. 9 લાખની મહત્તમ લોન લઈ શકાશે.

ઓછામાં ઓછા વ્યાજ દર

જો વાર્ષિક ઘરગથ્થુ આવક રૂ. 6 લાખથી ઓછી હોય તો 6.5 ટકાના વ્યાજે રૂ. 6 લાખની મહત્તમ લોન પીએમએવાય હેઠળ લઈ શકાય છે.

સબસિડી

રૂ. 6 લાખની અંદર લોનની રકમ માટે રૂ. 2.67 લાખ સુધી સબસિડી.

પીએમએવાય યોજના 2022-2023 માટે માર્ગદર્શિકા

*વિસ્તાર / નિર્માણની વાત આવે ત્યારે મહિલાની માલિકી જરૂરી નથી.

01-01-2017ના રોજ /પછી મંજૂર એમઆઈજી 1 અને 2 લોનની વાત આવે ત્યારે તમારે નિમ્નલિખિત માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું આવશ્યક છેઃ

  • વ્યાજની સબસિડીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય (એનપીવી) દેખીતી રીતે જ 9 ટકાના ડિસ્કાઉન્ટ પરિબળનો ઉપયોગ કરીને ગણતરી કરાય છે.
  • મિલકતનો ખર્ચ અથવા લોનની રકમને કેપ્ટ કરાતી નથી.
  • લાભાર્થી પરિવારનો આધાર નંબર(રો) એમઆઈજી શ્રેણી માટે મહત્ત્વપૂર્ણ છે.
  • વ્યાજની સબસિડી પીરામલ ફાઈનાન્સ દ્વારા અગાઉથી પ્રાપ્તિકર્તાના લોન ખાતામાં જમા કરાશે, જેનાથી ધીમે ધીમે હોમ લોન અને માસિક ચુકવણી (ઈએમઆઈ) ઓછી થશે.

આ યોજના પર ઊંડાણથી વિગતો અને માહિતી માટે વેબસાઈટની વિઝિટ કરો https://pmay-urban.gov.in/

એફએક્યુ

પીએમએવાય શું છે અને શું પીરામલ ફાઈનાન્સ પીએમએવાય યોજના હેઠળ લોન આપે છે?
piramal faqs

શું પીરામલ ફાઈનાન્સ પીએમએવાય યોજના હેઠળ હોમ લોન ઓફર કરે છે?
piramal faqs

પીએમએવાય સબસિડી લાગુ થાય તે મહત્તમ મુદત કેટલી છે?
piramal faqs

પીએમએવાય સબસિડી મેળવવા માટે કેટલો સમય લાગે છે?
piramal faqs

પ્રધાન મંત્રી આવાસ યોજના સબસિડી કઈ રીતે કામ કરે છે?
piramal faqs

બેલેન્સ ટ્રાન્સફર પછી શું પીએમએવાય સબસિડીઓ મેળવવાનું શક્ય છે?
piramal faqs

મારી પીએમએવાયની અરજીની સ્થિતિ કઈ રીતે તપાસ કરી શકું?
piramal faqs

પીએમએવાય હોમ લોન યોજના માટે કઈ રીતે અરજી કરી શકાય?
piramal faqs