"ભારત" ના ગ્રાહકોની ધિરાણની જરૂરતો પરિપૂર્ણ કરવા અમારા ધ્યેય સાથે જોડાઓ
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ)માં અમે અમારાં સ્થિતિસ્થાપક સંચાલન મોડેલ, આધુનિક એનલાઈટિક્સ અને ભાવિ પેઢીનાં ટેકનોલોજી મંચો થકી ભારતના ગ્રાહકો અને વેપારની ધિરાણ જરૂરતો પરિપૂર્ણ કરવા કટિબદ્ધ છીએ. અમારો ધ્યેય હાંસલ કરવા અમારી પ્રતિભા અમારી સંસ્થામાં તેમની કારકિર્દીની પ્રગતિ કરવા અનેક તકોને પહોંચ આપવા સાથે તેમના ક્ષેત્રમાં અત્યાધુનિક સમાધાન વિકસાવવા સશક્ત છે.
અમને તમારી કાળજી છે
તમારા સ્વાસ્થ્યકલ્યાણની કાળજી છે
તમે કામ પર હંમેશાં સુરક્ષિત મહેસૂસ કરો છો અને પોતાનું શ્રેષ્ઠતમ લાવી શકો છો.
તમારું સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે
સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સંબંધી ખર્ચ આવરી લેવાય છે
કોર્પોરેટ લોન
મોટાં સપનાં? તમને મદદનો હાથ આપવા અને મોટું હાંસલ કરવા દેવા અમને મોકો આપો
વિવિધ ભથ્થાં
તમારું કામ કાર્યક્ષમ રીતે પાર પાડવા આવશ્યક બધાં સંસાધનો તમને મળે તેની અમે ખાતરી રાખીએ છીએ.
કનેક્ટેડ રહો
તમારા મોબાઈલ અને ઈન્ટરનેટ બિલનું વળતર દર મહિને અપાય છે
પીરામલ લર્નિંગ યુનિવર્સિટી
અમે કર્મચારીઓને સદવર્તન અને કામગીરીની ક્ષમતાઓ નિર્માણ કરવા ઘણી બધી શીખવાનો તકો આપીએ છીએ.
પીરામલનાં મૂલ્યો
જ્ઞાન
નિપુણતાઃ:
અમે અમારી ક્ષિતિજમાં ઊંડી સમજ માટે ભાર આપીએ છીએ.
નવીનતાઃ:
અમે બાબતોને ક્રિયાત્મક કરવા માગીએ છીએ.
કૃતિ
વેપાર સાહસિકતા:
અમે નક્કર રીતે કૃતિ કરવા અને મૂલ્ય નિર્માણ કરવા સશક્ત છીએ
અખંડતાઃ
અમે અમારા વિચાર, વાણી અને કૃતિમાં સાતત્યતા રાખીએ છીએ.
સંભાળ
ટ્રસ્ટીશિપઃ
અમે અમારા ગ્રાહકો, સમુદાયો, કર્મચારીઓ, ભાગીદારો અને હિસ્સાધારકોનાં હિતોનું રક્ષણ કરીએ અને બહેતર બનાવીએ છીએ.
નમ્રતા:
અમે શ્રેષ્ઠ બનવા માગીએ છીએ છતાં નમ્રતા પર ભાર આપીએ છીએ.
પ્રભાવ
કામગીરી:
અમે જ્યાં પણ સ્પર્ધા કરીએ ત્યાં સ્તર અને નફાશક્તિમાં બજારમાં આગેવાની હાંસલ કરવા ભાર આપીએ છીએ.
સ્થિતિસ્થાપકતા:
અમે પેઢી દર પેઢી ધારે, અપનાવે અને નિભાવે તેવા વેપાર નિર્માણ કરવા માગીએ છીએ.