रु. 25 લાખ
15 વર્ષ સુધી
12.50% વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
કોઈ પણ કાર્યશીલ મૂડી બિઝનેસ લોન માટે લાક્ષણિક પુનઃચુકવણી સમયગાળો 9-12 મહિના વચ્ચે હોય છે. આમ, તે લોનની મુદત અત્યંત ટંકી બનાવે છે.
તમારે લોનનો આ પ્રકાર લેવા માગતા હોય ત્યારે લાંબા ગાળાના ઈએમઆઈની ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો નવો વેપાર હોય તો આકર્ષક વ્યાજ દરે તમને ટૂંકી મુદતની લોન આપવાની અમને ખુશી થશે.
વર્કિંગ કેપિટલ લોન સામાન્ય રીતે 9થી 12 મહિનાની ટૂંકી મુદત ધરાવે છે. પીરામલ ફાઈનાન્સમાં અમે અરજી અને વિતરણ પ્રક્રિયાઓ ઝડપી અને સુવિધાજનક બનાવીએ છીએ, કારણ કે તમારો સમય મૂલ્યવાન છે અને તમારા વેપારને વધારવા માટે આ લોન ઉત્તમ છે.
પીરામલ ફાઈનાન્સમાં તમે વર્કિંગ કેપિટલ લોન ઓનલાઈન લેવાનું અપનાવી શકો છો. આ ઝંઝટમુક્ત પ્રક્રિયા તમને ટૂંક સમયમાં જ ભંડોળ મેળવવામાં મદદ કરે છે. અમારું સમાધાન ભારતમાં મોટો પ્રભાવ નિર્માણ કરવા ફાઈનાન્સની નાની રકમનું જરૂર ધરાવતા રિટેઈલરો, વેપાર સાહસિકો અને કંપનીઓ માટે ઉત્તમ છે, કારણ કે લોનની રકમ રૂ. 25 લાખથી શરૂ થાય છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવી મશીનરી અથવા ડિજિટલ પરિવર્તનમાં ભંડોળનું રોકાણ કરીને તમારા વેપાર માટે સ્પર્ધાત્મક ધાર નિર્માણ કરો. સમર્પિત રિલેશનશિપ મેનેજર આખી પ્રક્રિયામાં તમારો સાથ આપશે. આટલું જ નહીં, અમે ઘેરબેઠા સેવા આપીએ છીએ, જેથી તમારે તમારી ઓફિસની બહાર નીકળવાની પણ જરૂર નથી.
જોખમ ગ્રેડેશનમાં ઋણદારના પુનઃચુકવણીના રેકોર્ડનું તપાસવાનું સંકળાયેલું છે.
મોસમી વેપારો મંદ સમયગાળા દરમિયાન કાર્યશીલ મૂડી લોનમાંથી લાભ લઈ શકે છે.
પીરામલ ફાઈનાન્સ પાસેથી કાર્યશીલ મૂડી લોન લઈને તમારો વેપાર સહજતાથી ચલાવવાની તમે ખાતરી રાખી શકો છો.
તમારી કાર્યશીલ મૂડી માટે અમારી સંરક્ષિત બિઝનેસ લોન તમારા વેપાર પર તમે ખર્ચવા માગો તે રોકાણ સમાવવામાં મદદ કરશે અને મોટી નાણાકીય જવાબદારીઓ અને પીક સીઝનમાં માગણીઓને પહોંચી વળવામાં તમને સહાય કરશે.
અમારી પાસેથી કાર્યશીલ મૂડી લેવાનું આવશ્યક શા માટે છે તે જાણોઃ
તમે અમારી કાર્યશીલ મૂડી ઓનલાઈન બિઝનેસ લોન માટે અરજી કરી શકો છો અને તમારી ઓફિસ /ઘરમાં બેઠાબેઠાં તમારા ખાતામાં ભંડોળનું વિતરણ મેળવી શકો છો. આગળ વધવા માટે આ પગલાં લેવાનાં રહેશેઃ
અમે નાણાકીય નિયોજનના વેપારમાં છીએ, પરંતુ મેં મારી મિલકત ખરીદી કરવાનો આખરી નિર્ણય કર્યો ત્યારે મને બિઝનેસ લોનની જરૂર પડી. મને પીરામલ ફાઈનાન્સ સૌથી ઉત્તમ વિકલ્પ જણાયો. તેઓ તેમના ગ્રાહકોની બધી આવશ્યકતાઓને પહોંચી વળે છે અને બિઝનેસ લોન મેળવવા માટે દરેક પગલે મને મદદરૂપ થયા.
નિર્મલ દંડ