કેલ્ક્યુલેટર્સ
તમારી લોન ઈએમઆઈ નિયોજન કરો અને લોનની રકમની પાત્રતા તપાસો.
calculators
ઈએમઆઈ કેલ્ક્યુલેટર
calculators
પાત્રતા કેલ્ક્યુલેટર
download piramal app
પીરામલ એપ ડાઉનલોડ કરો
કોઈ પણ જગ્યાથી કોઈ પણ સમયે અરજી કરો
પીરામલ 1980 થી
તમે ભરોસો કરી શકો એવું નામ
40+ વર્ષનું
પેરન્ટેજ
26+ લાખથી
વધુ ગ્રાહકો
425+ સ્થળોમાં
હાજરી
5K+ થી વધુ
પાર્ટનર આઉટલેટ્સ
મિડિયા પર

અમારી પસંદગી શા માટે કરવી જોઈએ

પીરામલ ફાઈનાન્સ તેના હાર્દમાં માને છે કે અમે ભારતના લોકોની, ભારતના લોકો માટેની કંપની છીએ. પીરામલ ફાઈનાન્સની વાર્તામાં એકધાર્યો બદલાવ આવી રહ્યો છે. અમે હાઉસિંગ ફાઈનાન્સ સાથે રિટેઈલ ફાઈનાન્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ઉપરાંત અમે હવે વેપાર લોન અને અંગત લોન ઓફર કરીએ છીએ. અમે મોજૂદ ગ્રાહકો પાસેથી ઈનપુટને પ્રતિસાદ આપીએ છીએ અને લાંબા ગાળાની, મૂલ્ય પ્રેરિત નાણાકીય સેવાઓ રચવા માટે બજારની નવી શક્યતાઓની ખોજ પણ કરીએ છીએ. પીરામલ ફાઈનાન્સમાં અમે ડિજિટાઈઝેશન અને ઓનલાઈન ધિરાણ પર ભાર આપવા સાથે અમારા માનવંતા ગ્રાહકોને માનવી સ્પર્શ આપીએ છીએ અને ભારતભરમાં શાખાઓનું વિસ્તરણ કરીએ છીએ. અમે લાંબી મજલ મારી છે અને આગળ વધતા રહેવા માગીએ છીએ.

અમારા ગ્રાહકલક્ષી હોમ લોન સમાધાન તમારો ઘર ખરીદી કરવાનો અનુભવ આસાન બનાવે છે. પીરામલ ફાઈનાન્સ ભારતમાં અગ્રણી હોમ લોન પ્રદાતા તરીકે ઊભી આવવાનાં કારણોઃ

સરળ, પ્રવાહરેખા આધારિત, ઝંઝટમુક્ત પ્રક્રિયા

ઝડપી પ્રક્રિયા

તુરંત મંજૂરી અને વિતરણ

વાજબી વ્યાજ દરો

કોઈ છૂપા શુલ્ક નહીં

અરજીથી વિતરણ સુધી બધું ઓનલાઈન

સાનુકૂળ અને સરળ પુનઃચુકવણી વિકલ્પો

સરળ દસ્તાવેજીકરણ

અમારા સંતુષ્ટ ગ્રાહકો

હું અને મારો પરિવાર નવું ઘર ખરીદી કરવા માગતા હતા, જે માટે અમને લોનની જરૂર હતી અને મેં પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સની પસંદગી કરી. હોમ લોન દસ્તાવેજો ભેગા કરવાથી લઈને દરેક પગલે મને મદદરૂપ થવા સુધી પીરામલ ફાઈનાન્સ આખી પ્રક્રિયામાં મજબૂત સપોર્ટ સિસ્ટમ ધરાવે છે.

ઉદય બિરાદર
સોફ્ટવેર ડાયરેક્ટર

અમારી સેવાઓનો મોજૂદ ગ્રાહકો માટે વિસ્તાર

શું તમે કામમાં અત્યંત વ્યસ્ત છો? તમારી હોમ લોન ઓનલાઈન મેનેજ કરો અને પગેરું રાખો. અમે લોન વિતરણ પછી પણ બધું આસાન બનાવીએ છીએ. અમારા મોજૂદ ગ્રાહકોને વિતરણ પછી અમારી સેવાઓથી લાભ થઈ શકે છે, કારણ કે તેઓઃ

લોનનું વ્યાજ સર્ટિફિકેટ મેળવી શકે

પ્રોવિઝનલ નિવેદન મેળવી શકે

ઈએમઆઈ ચક્ર અને સંપર્ક વિગતો બદલી કરવાની વિનંતી

ધિરાણ માહિતીનો અહેવાલ અને પુનઃચુકવણીની વિગતો માટે વિનંતી કરો