9.50%* વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
તમારા નવા ઘર પર મોજૂદ મૂળ રકમની લોનની રકમ નવી બેન્કમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કહેવાય છે. આ વ્યાજ દર ચુકવણી ઓછી કરવાની રીત છે. બેલેન્સ ટ્રાન્સફર જો તમારા ધિરાણદારના વ્યાજ દર બજારમાં અન્ય કરતાં તુલનાત્મક રીતે ઉચ્ચ હોય તો તમારી હોમ લોનની મુદતનાં વહેલાં વર્ષો દરમિયાન ભલામણ કરવામાં આવે છે. તમે ફ્લોટિંગ અને નિશ્ચિત વ્યાજ દર વચ્ચે શિફ્ટકરવા પણ બેલેન્સ ટ્રાન્સફર કરી શકો છો અને લોન ટોપ-અપ સાથે ઉચ્ચ રકમ મેળવી શકો છો.
જો તમે કમસેકમ એક વર્ષનો ઉત્તમ પેમેન્ટ ટ્રેક રેકોર્ડ ધરાવો તે અન્ય એચએફઆઈ /બેન્કમાંથી મોજૂદ હોમ લોન સાથેના લોન ઋણદાર હોય તો તમે પીરામલ ફાઈનાન્સ પાસેથી હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરવાનું અપનાવી શકો છો.
જો તમે તમારી ઈએમઆઈ ચુકવણીઓમાં નિયમિત હોય અને તમારા ધિરાણદાર પાસે સારો રેકોર્ડ જાળવી રાખ્યો હોય તો ઓછા વ્યાજ દરે નવી બેન્ક સાથે તમારી ઈએમઆઈની ચુકવણીઓ પાછી શરૂ કરવાની તમને તક છે. તમને લોન ટોપ-અપ લેવાનો વધારાનો ફાયદો પણ છે, જે નવી બેન્ક ઓફર કરશે તે વધારાની લોન રકમ છે, સજે તમારી મુદત વધારી શકે છે.
હા, આવકવેરા ધારા 1961 હેઠળ હોમ લોન બેન્ક ટ્રાન્સફર યોજના વ્યાજ અને મૂળ રકમ પર તમને કર લાભો આપે છે. આ લાભોમાં દર વર્ષે વધઘટ અને ફેરફાર થતો હોવાથી હોમ લોન ટ્રાન્સફરથી તમને મળી શકે તે કર લાભો પર વિગતો માટે અમારા લોન સલાહકારની સલાહ લેવાનું મહત્ત્વપૂર્ણ છે.
હા, હોમ લોન બેલેન્સ નવી બેન્કમાં ટ્રાન્સફર કરવા પર તમે નવી બેન્ક પાસે ઓછા વ્યાજનો લાભ લેવા માટે તમારા અન્ય હોમ લોનના હપ્તામાં એક તરીકે જોડી શકો છો.
ધિરાણદાર ફરી તમારી હોમ લોન પાત્રતાનું આકલન કરશે, જેથી પ્રક્રિયાની મુદત સામાન્ય રીતે 7 દિવસથી 3 સપ્તાહની હોય છે.
બેલેન્સ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આસાન છેઃ
તમે આંશિક વિતરણ હોય તો પણ અન્ય ધિરાણદારમાં તમારી હોમ લોન સ્વિચ કરી શકો છો. તમે તમારું આંશિક વિતરણને સંપૂર્ણ વિતરણ રકમમાં ફેરવી શકો છો. તમે તમારા પૂર્વ-ઈએમઆઈને ઈએમઆઈમાં પણ ફેરવી શકો છો.
તમે પૂરતા વ્યાજ દર પણ ચૂકવો છો, કારણ કે કહેવાતી રીતેતે એમસીએલઆર અથવા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ રેટને બદલે સ્ટાન્ડર્ડ રેટદ્વારા નક્કી કરાય છે. તેને એમસીએલઆર દરમાં પરિવર્તિત કરવું જોઈએ. જો મોજૂદ બેન્કકરતાં નવી સંસ્થા ઓછો એમસીએલઆર ઓફર કરતી હોય તો આખી લોનની બેલેન્સ નવી સંસ્થામાં સ્વિચ કરવાનું બહેતર છે, કારણ કે નવી સંસ્થા ઘટતો વ્યાજ દર ધરાવે છે.
તમારે હોમ લોન પીરામલ ફાઈનાન્સમાં ટ્રાન્સફર કરવા માટે પ્રક્રિયા ફી, આંશિક-ચુકવણી /પ્રી- ક્લોઝર શુલ્ક અને અન્ય ફી ભોગવવાનીરહેશે. તમે બધા શુલ્ક વિશે અહીં વિગતો પ્રાપ્ત કરી શકો છો
તમારા મોજૂદ ઈએમઆઈ પેમેન્ટ ચૂકવવામાં સંઘર્ષ કરી રહ્યા છો? ઘણા બધા લોકો દર મહિને સમયસર ઈએમઆઈ ચુકવણી કરવામાં નવા પડકારોનો સામનો કરે છે, જેનાથી તેમની મનની શાંતિ અને ખુશી છિનવાઈ જાય છે. તમારી મોજૂદ હોમ લોનની પીરામલ ફાઈનાન્સ સાથે બેલેન્સ ટ્રાન્સફર કરવાથી તમારી હોમ લોનની મુદતમાં તમારું ધિરાણ મૂલ્ય અકબંધ રહે તેની ખાતરી રહેશે. તેનાથી વધુ આરામદાયક રીતે પડકારજનક સમયમાં પસાર થવામાં તમને મદદ થઈને મનની શાંતિ મળશે.
પીરામલ ફાઈનાન્સમાં અમે હંમેશાં ભારતમાં અમારા ગ્રાહકોને તેમની હોમ લોન રિફાઈનાન્સિંગ કરતી વખતે બેલેન્સ ટ્રાન્સફર ફી અને પ્રક્રિયા શુલ્કને ધ્યાનમાં લેવાની સલાહ આપીએ છીએ. તમે તમારી મોજૂદ લોન કરતાં ઓછી અને સસ્તી લોન માટે વધારાનાશુલ્ક સાથે અન્ય બેન્કના વ્યાજ દર જાણો, જે લોન રિફાઈનાન્સ કરવા આગળ વધવાનો તમારો સંકેત છે.
મેં મારો વેપાર વધારવા માટે પીરામલ ફાઈનાન્સ લોન લીધી છે. પીરામલ ફાઈનાન્સ શાખામાં સેલ્સ ટીમે અત્યંત પ્રોફેશનલ અભિગમ સાથે મને સમજાવ્યો. તેમને મારી બધી મૂંઝવણોના ઉત્તર આપ્યા અને મારી શંકાઓનું સમાધાન કર્યું. મારી જરૂરતોને સમજવા માટે તમારો આભાર.
રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત