रु. 2 કરોડ
15 વર્ષ સુધી
11.50% વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
પીરામલ ફાઈનાન્સ પાસેથી નિમ્નલિખિત કારણોસર કોઈ પણ વેપાર માટે મિલકત સામે લોન માટે આદર્શ પસંદગી છે:
View more
કોલેટરલ તરીકે પોતાની માલિકીની મિલકત રાખી મૂકીને તમે લોન લો છો તેને મિલકત સામે લોન (એલએપી) અથવા સંરક્ષિત લોન તરીકે ઓળખવામાં આવે છે. મિલકતનું મૂલ્ય મંજૂર કરી શકાય તે લોનની રકમ નક્કી કરે છે. જો તમે લોન નહીં ચૂકવી શકો તો મિલકત ધિરાણદારોની માલિકીની રહેશે.
ધિરાણદારો તમારી પુનઃચુકવણીની ક્ષમતા જુએ છે અને તમારી આવક, ઉંમર, રોજગારની સ્તિરતા અને અન્ય અસ્કયામતો અને લાયેબિલિટીઓને આધારે તમારી પાત્રતાનું આકલન કરે છે. લોન મિલકતના બજાર મૂલ્યના 60 ટકાથી વધુ નહીં હોઈ શકે. સહ- અરજદાર સાથે ઉચ્ચ રકમની લોન લઈ શકાય છે.
તમે પર્સનલ લોનની જેમ કોઈ પણ હેતુથી તેનો ઉપયોગ કરી શકો છો. તમારું ઘર નવીનીકરણ કરવાથી લઈને વેપાર શરૂ કરવો, તબીબી ખર્ચ માટે ભંડોળ અથવા લાંબા વેકેશન પર જવા સુધી, તમે તમારી બધી જરૂરતોને પરિપૂર્ણ કરવા લોન લઈ શકો છો.
તમને નિમ્નલિખિતનો ઉપયોગ કરીને લોન મેળવી શકો છોઃ
તમારી રોજગારની સ્થિતિને આધારે બેન્ક અથવા નાણાકીય સંસ્થા તમે જેને માટે પાત્ર હશો તે મિલકત સામે લોનની રકમ નક્કી કરે છે. સ્વરોજગારી લોકો માટે મહત્તમ લોન મર્યાદા રૂ. 5 કરોડ રહેશે અને તે નોકરિયાત નાગરિકો માટે પણ લાગુ છે.
હોમ લોનની પાત્રતાની વાત આવે ત્યારે બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ મિલકતના આયુષ્યની આધારે નિર્ણય લે છે. જો તમારી મિલકત 20 વર્ષ અથવા વધુ હોય તો તમને તેની સામે કોઈ પણ લોન નહીં મળી શકે.
હા, તમને નિવાસી અને વ્યાવસાયિક જમીન સામે પણ લોન મળી શકે છે. તમે મિલકત સામે લોન લેવા માટે મોર્ટગેજ અથવા કોલેટરલ તરીકે કોઈ પણ એક રાખી શકો છો.
મુખ્ય અરજદાર અને સહ- અરજદાર મિલકત સામે લોન માટે અરજી કરી શકે છે. જોકે તેમણે આ માપદંડોને પહોંચી વળવું જોઈએઃ
હવે તમે તમારા વેપાર માટે મિલકત સામે લોન કઈ રીતે લાભદાયી છે તે જાણી ગયા હોય તો તમારે ખાસ કરીને કોઈ પણ કટોકટીમાં તેનું મૂલ્ય સમજી લેવું જોઈએ. ઓ લોન નોકરિયાત કે સ્વરોજગારીઓને તમારી અસ્કયામતો ગિરવે રાખવાની સુવિધા આપે છે. તમે તમારી કંપનીની વૃદ્ધિમાં મદદરૂપ થવા માટે જામીનગીરી તરીકે તે રજૂ કરીને પણ તે મિલકતમાં વસવાટ કરવાનું અને વિવિધ અન્ય કારણો માટે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો.
અમે નાણાકીય નિયોજનના વેપારમાં છીએ, પરંતુ મેં મારી મિલકત ખરીદી કરવાનો આખરી નિર્ણય કર્યો ત્યારે મને લોનની જરૂર પડી. મને પીરામલ ફાઈનાન્સ સૌથી ઉત્તમ વિકલ્પ જણાયો. તેઓ તેમના ગ્રાહકોની બધી આવશ્યકતાઓને પહોંચી વળે છે અને બિઝનેસ લોન મેળવવા માટે દરેક પગલે મને મદદરૂપ થયા.
નિર્મલ દંડ