रु. 5 લાખ - 2 કરોડ
30 વર્ષ સુધી
9.50%* વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
હોમ લોન પાત્રતા અને હોમ લોન ઈએમઆઈની ગણતરી કરવાની સૌથી આસાન રીત અમારા પોર્ટલ પર ઉપલબ્ધ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનું છે. આ મફત ઓનલાઈન સાધનથી તમે કાર્યક્ષમ અને સ્પષ્ટ રીતે હોમ લોનનું નિયોજન કરી શકો છો.
આવકવેરા ધારા 1961ની કલમ 80સી હેઠળ તમે હાઉસિંગ લોનની મૂળ રકમ, નોંધણી ખર્ચ અને સ્ટેમ્પ ડ્યુટી શુલ્ક પર રૂ. 1.5 લાખ સુધી દાવો કરી શકો છો.
ના, આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર ધિરાણ હોમ લોનના 100 ટકા ધિરાણ નહીં આપી શકે. તમે અપનાવેલા ધિરાણદારને આધઆરે તમે મિલકતની ખરીદી કિંમતના આશરે 80 ટકાથી 90 ટકા સુધી હોમ લોન મેળવી શકો છો. તમારે બાકી રકમ પોતાની રીતે ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવાની રહેશે.
પીરામલ ફાઈનાન્સ 25 વર્ષની મુદત માટે રૂ. 675 લાખ સુધી હોમ લોન આપી શકે છે.
હોમ લોન વિખ્યાત ફાઈનાન્સિંગ પસંદગી છે, જે નાગરિકો તેમની સપનાની મિલકત અથવા ઘર ઝંઝટમુક્ત રીતે ખરીદી અને હસ્તગત કરવા માગતા હોય તેમને માટે ભંડોળ પૂરું પાડે છે. તમારી હોમ લોન પ્રદાતા ઘર / મિલકત ખર્ચના લગભગ 75-80 ટકા આવરી લેશે. તમારી ડાઉન પેમેન્ટ (બાકી રકમની આરંભિક ચુકવણી) કરવાનું રહેશે. આ લોનનો પ્રકાર વાજબી વ્યાજ દરે લાંબી મુદત માટે લઈ શકાય છે.
આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર બેન્કો અને ધિરાણ સંસ્થાઓએ દરેક ત્રણ મહિનામાં હોમ લોન વ્યાજ દર તપાસવાના, મૂલ્યાંકન કરવાના અને સુધારવાના હોય છે. જોકે આ ફ્લોટિંગ હોમ લોન વ્યાજ દરને જ લાગુ થાય છે, જે બજારની સ્થિતિ અનુસાર બદલાય છે.
પીરામલ ફાઈનાન્સ પાસેથી હોમ લોન લેવાના અનેક ફાયદા નીચે મુજબ છેઃ
પીરામલ ફાઈનાન્સ હોમ લોન ભારતની જરૂરતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. તમે ઓફફલાઈન કે ઓનલાઈન હોમ લોન અરજી ભરવાનું નક્કી કરો ત્યારે અમારી ટીમ સુવિધાજનક, આસાન અનુભવ માટે એક છત હેઠળ, પરિપૂર્ણ હોમ લોન સેવાની ખાતરી રાખશે.
મેં ગૃહ સેતુ હોમ લોન પ્લાન માટે અરજી કરી હતી, જે 29 વર્ષ માટે મંજૂર કરાઈ, જે મારી જરૂરત હતી. મારો પરિવાર ટૂંક સમયમાં જ અમારા નવા ઘરમાં પ્રવેશ કરવા ભારે રોમાંચિત અને આનંદિત છીએ.
રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત