પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા પ્રી- ઓન્ડ કાર લોન ઓફર.

મુખ્ય વિશિષ્ટતાઓ

ઉંમરની આવશ્યકતાઃ

નોકરિયાત: 21-60 વર્ષ
બિન- નોકરિયાત: 23-65 વર્ષ

લઘુતમ ચોખ્ખી આવકઃ

નોકરિયાત: 2,00,000
બિન- નોકરિયાત: 2,50,000

લોનની રકમઃ

Car & Against Car: 25,00,000
Transfer & Top Up: 15,00,000

For detailed fees and charges Click here. *નિયમો અને શરતો લાગુ.

અમારી ઉપલબ્ધ સુવિધાઓ

કાર માટે લોનઃ

Our pre-owned car loan will provide the necessary funds to grab the car you wish to buy

કાર સામે લોનઃ

In tough times, seek a loan against your owned car for financial support and get funds in no time with Piramal Finance.

બેલેન્સ ટ્રાન્સફર અને ટોપ અપઃ

Those who need some extra funds from existing loans can avail of our top-up loan facility, with lower interest rate.

Eligibility Criteria

નોકરિયાત માટેસ્વરોજગાર માટે
ભારતીય નિવાસી હોવા જોઈએ.ભારતીય નિવાસી હોવા જોઈએ.
લોન ફક્ત અંગત ઉપયોગ માટે લાગુ છે.લોન ફક્ત અંગત ઉપયોગ માટે લાગુ છે.
ઉંમરની આવશ્યકતાઃ 21-58 yearsઉંમરની આવશ્યકતાઃ 23-58 years
લઘુતમ ચોખ્ખી આવકઃ વાર્ષિક રૂ 2,00,000લઘુતમ ચોખ્ખી આવકઃ વાર્ષિક રૂ 2,50,000
કાર બે ગત માલિકથી વધુ નહીં ધરાવવા જોઈએ.કાર બે ગત માલિકથી વધુ નહીં ધરાવવા જોઈએ.
કાર લોનની મુદતને અંતે 12 વર્ષથી વધુ જૂની નહીં હોવી જોઈએ.કાર લોનની મુદતને અંતે 12 વર્ષથી વધુ જૂની નહીં હોવી જોઈએ.
મહત્તમ લોનની રકમઃ ₹15,00,000મહત્તમ લોનની રકમઃ ₹15,00,000

Documents Required For: કાર માટે લોન

દસ્તાવેજોનોકરિયાત માટેસ્વરોજગાર માટે
કેવાયસી પુરાવા
true
true
બેન્ક નિવેદન અને પગારની રસીદ
true
true
આઈટીઆર (2 વર્ષ) અને આવકનું કમ્પ્યુટેશન અથવા સીએ પ્રમાણિત / પ્રોવિઝનલ સીએ સર્ટિફાઈડ / ઓડિટેડ પી / એલ નિવેદન અને બી / એસ (પીએટી)
false
true
વેપારનો પુરાવોઃ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ નોંધણી / જીએસટી સર્ટિફિકેટ / મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ r ફોર્મ 26 ASar/ ઉદ્યમ આધાર રજિસ્ટ્રેશન
false
true

Documents Required For: કાર સામે લોન

નોકરિયાત અને સ્વરોજગારી માટે
પાસપોર્ટ આકારનો ફોટો
કેવાયસી પુરાવા
વધારાનો સરનામાનો પુરાવો, જ્યાં આવશ્યક હોય
એનએસીએચ
આવક અને બેન્કિંગ દસ્તાવેજ (પગારની રસીદ)
આરસી કોપી
ઈન્શ્યુરન્સ કોપી
વાહન મૂલ્યાંકન અહેવાલ
ઈ-કરાર

Balance Transfer / Top-Up Loan

નોકરિયાત અને સ્વરોજગારી માટે
પીઓએ (સરનામાનો પુરાવો)
પીઓઆઈ (ઓળખનો પુરાવો)
બેન્ક નિવેદન
6 Month Bank Statement
આરસી કોપી
બીટી માટે ફાઈનાન્સર / લોનની વિગતો
કાર પ્રોડક્ટ સામે લોન અનુસાર કોઈ અન્ય દસ્તાવેજ

યુઝ કાર લોનની ખૂબીઓ

ઝડપી મંજૂરી

અરજી કરેલી લોનની રકમના 90% સુધી 2 કલાકમાં મંજૂરી મેળવો.

તે જ દિવસે વિતરણ

એક વાર મંજૂરી પછી અમે લોનની રકમનું વિતરણ તુરંત કરીએ છીએ.

પેપરલેસ પ્રક્રિયા

તમારા ઘેરબેઠા 100% ડિજિટાઈઝ્ડ લોન અરજીની પ્રક્રિયા

લઘુતમ દસ્તાવેજીકરણ

બિનજરૂરી દસ્તાવેજીકરણની આવશ્યકતા નથી. જૂજ દસ્તાવેજોથી કામ થઈ જાય છે.

એફએક્યુ

પ્રી- ઓન્ડ કાર લોન શું છે?
piramal faqs

મને પ્રી-ઓન્ડ કાર લોન કોઈ પણ ઝંઝટ વિના કઈ રીતે મળી શકે?
piramal faqs

પ્રી-ઓન્ડ કાર લોન પસંદ કરવાના લાભો કયા છે?
piramal faqs

શું પ્રી- ઓન્ડ કાર લોન લેવા સમયે ડાઉન પેમેન્ટ કરવું પડશે?
piramal faqs

પ્રી-ઓન્ડ કાર લોન પ્રક્રિયા કરવા માટે કેટલો સમય લેશે?
piramal faqs