વેબસાઈટના ઉપયોગની નીતિ પીરામલ ફાઈનાન્સ

વેબસાઈટને ઉપભોક્તાઓની પહોંચનો અર્થ www.piramalfinance.comમાં નિર્દિષ્ટ અનુસાર અસ્વીકાર, ગોપનીયતા નીતિ અને વેબસાઈટ યુઝર કરારના બધા નિયમો અને શરતોનો અફર રીતે સ્વીકાર કરવામાં આવે છે.

આ વેબસાઈટ ઉપભોક્તા કરાર સાથે અસ્વીકાર અને ગોપનીયતા નીતિ (એકત્રિત રીતે હવે પછી "કરાર" તરીકે સંદર્ભિત કરાશે) સમયાંતરે સુધારી અને પૂરક કરી શકાય તે અનુસાર નિયમો અને શરતો ("નિયમો") અમલી બનાવે છે, જે પીરામલ ફાઈનાન્સની વેબસાઈટ, એટલે કે, https://www.piramalfinance.com અને તમારા, વેબસાઈટની વિઝિટર /ઉપભોક્તાઓ ("ઉપભોક્તા") દ્વારા

https://www.piramalfinance.com ("વેબસાઈટ") થકી ચેનલાઈઝ્ડ વિવિધ અન્ય યુઆરએલને પહોંચ અને ઉપયોગ માટે લાગુ રહેશે.

  • આ કરારમાં વેબસાઈટને પહોંચ અને ઉપયોગ સંબંધમાં ઉપભોક્તા અને પીરામલ ફાઈનાન્સ વચ્ચે બંધનકારક અને પ્રમાણિત કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓ દ્વારા વેબસાઈટને પહોંચમાં આ કરારના ઉપભોક્તાઓ દ્વારા સંપૂર્ણ અને કોઈ પણ સુધારણા અને /અથવા અપવાદો વિના પહોંચ અને સ્વીકારનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓએ કોઈ પણ રીતે આ કરારમાં નોંધ અનુસાર આવા નિયમો, શરતો અને સૂચનાઓના કોઈ પણ ભાગ સાથે સંમત નથી.
  • પીરામલ ફાઈનાન્સ ઉપભોક્તાઓ અથવા કોઈ પણ સેવાઓ (હવે પછી "સેવાઓ" તરીકે સંદર્ભિત કરાશે) દ્વાગા પહોંચ મેળવાતી વેબાઈટ અંતર્ગત નિયમો, શરતો અને સૂચનાઓમાં આવા ફેરફારની કોઈ પણ સૂચના અથવા જાણકારી આપ્યા વિના ફેરફાર કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે.
  • પીરામલ ફાઈનાન્સ તેની એકમેવ મરજીથી, વેબસાઈટ અને /અથવા આ કરાર થકી તેના દ્વારા કોઈ પણ ઉપયોગ અથવા અપાતી સેવાઓમાં, સંપૂર્ણ અથવા આંશિક, કોઈ પણ સમયે કોઈ પણ પૂર્વસૂચના કે સંમતિની આવશ્યકતા વિના સુધારણા કરી શકે છે. પીરામલ ફાઈનાન્સ કોઈ પણ સમયે, કોઈ પણ પૂર્વસૂચના આપ્યા વિના વેબસાઈટ અને / અથવા કોઈ પણ સેવાઓ અથવા તેનો કોઈ પણ હિસ્સો તેની એકમેવ મરજીથી સમાપ્ત કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે.
  • વેબસાઈટ પર અથવા તે થકી ઉપભોક્તાઓ અમુક સેવાઓ, વિશિષ્ટતાઓ, ફંકશનાલિટી અથવા કાર્યક્રમો (મર્યાદા વિના, કન્ટેસ્ટ્સ, સ્વીપસ્ટેક્સ, પ્રમોશન્સ, વાયરલેસ માર્કેટિંગ તકો, આરએસએસ ફીડ્સ વગેરે સહિત)નો ઉપયોગ વધારાના નિયમો અને શરતો (હવે પછી અહીં " નિયમો " તરીકે સંદર્ભિત કરાશે)ને આધીન હોઈ શકે છે અને આવી કોઈ પણ સેવાઓ, વિશિષ્ટતાઓ, ફંકશનાલિટી કે અન્ય કાર્યક્રમનો ઉપભોક્તાઓ ઉપયોગ કરે તે પૂર્વે તેમણે કોઈ પણ રીતે આવી સેવાઓ અથવા વેબસાઈટનો ઉપયોગ કરવા પર આવા વધારાના નિયમો સ્વીકાર્યા છે એવું માનવામાં આવશે.
  • ઉપભોક્તાઓ અભિવ્યક્ત રીતે સંમત થાય છે કે તે ઉપભોક્તાઓના કોઈ પણ ડેટા, માહિતી જાહેર કરવાની સંમતિ આપે છે એવું ગણવામાં આવશે અને તે પીરામલ ફાઈનાન્સ, ત્યાર બાદની માલિક કે વેબસાઈટની ઓપરેટર દ્વારા તેનો ઉપયોગ કરાય, તે લાગુ પીરામલ ફાઈનાન્સ ડેટાબેઝમાં સમાવિષ્ટ ઉપભોક્તા વિશે કોઈ પણ માહિતી, તે હદ સુધી કે પીરામલ ફાઈનાન્સ પીરામલ ફાઈનાન્સની સર્વ અથવા પૂરતી સર્વ અસ્કયામતોના વિલીનીકરણ, હસ્તાંતરણ અથવા વેચાણ સંબંધમાં અથવા ત્યાર બાદના માલિક અથવા ઓપરેટરને આ ચોક્કસ વેબસાઈટ સંબંધમાં સર્વ અથવા પૂરતી સર્વ અસ્કયામતોના વિલીનીકરણ, હસ્તાંતરણ અથવા વેચાણં સંબંધમાં આવી માહિતી સંબંધમાં તેના અધિકારો અને જવાબદારીઓ નિયુક્ત કરે છે. આવા વિલીનીકરણ, હસ્તાંતરણ અથવા વેચાણના સંજોગોમાં ઉપભોક્તા દ્વારા વેબસાઈટનો ચાલુ રખાયેલો ઉપયોગ એ દર્શાવે છે કે ઉપયોગના નિયમો, વેબસાઈટ ઉપભોક્તા કરાર, ગોપનીયતા નીતિ અને અસ્વીકાર અથવા વેબસાઈટની ત્યાર બાદની માલિક અથવા ઓપરેટરના અન્યથા દ્વારા ઉપભોક્તા કરારથી બંધાયેલો રહેશે.
  • ઉપભોક્તા સંમતિ આપે ચે કે ઈન્ટરનેટનો પ્રકાર જોતાં, વેબસાઈટ ભારતીય નિવાસીઓ, બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) અને ભારતીય મૂળની વ્યક્તિ (પીઆઈઓ) માટે જ હોવા છતાં તે દુનિયાના અન્ય ભાગોમાં પહોંચ મળી શકે છે. વેબસાઈટ પર સામગ્રી / માહિતીનો હેતુ આવી સામગ્રી / માહિતી વિતરણ કરવા નિયંત્રિત દેશોમાં સ્થિત વ્યક્તિઓ અથવા નિવાસીઓ દ્વારા અથવા આવી સામગ્રી / માહિતીના વિતરણ અથવા ઉપયોગ અથવા વેબસાઈટનો ઉપયોગ અથવા પહોંચ કાયદા અથવા કોઈ પણ નિયમનથી વિસંગત હશે તેવી કોઈ પણ ન્યાયસીમામાં નિયંત્રિત રહેશે. દરેક ઉપભોક્તાઓએ તેઓ જેને આધીન છે તે ન્યાયસીમાના લાગુ કાયદા અને નિયમન વિશે વાકેફ રહેવાની અને તેનું સંપૂર્ણ પાલન કરવાની દરેક ઉપભોક્તાની જવાબદારી રહેશે. જો ઉપભોક્તા ભારતીય નિવાસી, અનિવાસી ભારતીય અથવા પીઆઈઓ નહીં હોય અને છતાં વેબસાઈટનો ઉપયોગ કરે તો તે પહોંચ આપે છે, સમજે અને સંમત થાય છે કે તે પોતાની પહેલથી અને પોતાના જોખમે આવું કરી રહ્યો છે અને પીરામલ ફાઈનાન્સ વેબસાઈટના ઉપયોગ માટે લાગુ કોઈ પણ કાયદાના ઉલ્લંઘન / ભંગ માટે ઉત્તરદાયી નહીં રહેશે. વેબસાઈટ પીરામલ ફાઈનાન્સને તેની વેપારની પ્રવૃત્તિઓ પાર પાડવાનો પરવાનો નથી કે અધિકૃતિ નથી તે દેશોના રહેવાસીઓની કોઈ પણ માહિતી કે સેવાઓ ઓફર કરાય છે અથવા ઓફર કરવા આમંત્રણ છે એવું ધારવું નહીં અને ધારી નહીં લેવું જોઈએ. જો ઉપભોક્તા ભારતીય રહેવાસી નહીં હોય તો આ વેબસાઈટનો ઉપયોગ કરીને અને / અથવા તેની અંગત રીતે ઓળખક્ષમ માહિતી અથવા કોઈ અન્ય માહિતી વેબસાઈટ પર સુપરત કરીને તે આવો ડેટા ભારતમાં ટ્રાન્સફર કરવા અને પીરામલ ફાઈનાન્સના ભારતીય સર્વરમાં જ્યાં તેનો ડેટો ભારતીય કાયદા દ્વારા શાસન થશે, જે આ દેશથી અલગ ડેટા રક્ષણનો સ્તર પૂરા પાડી શકે, તેની પ્રક્રિયા કરવા અભિવ્યક્ત રીતે સંમતિ આપે છે.
  • ઉપભોક્તા સંમત થાય અને બાંયધરી આપે છે કે સેવાઓનો કોઈ પણ હિસ્સો કોઈ પણ વ્યાવસાયિક હેતુઓ માટે વેચશે, વેપાર કરશે કે પુનઃવેચાણ કે દુરુપયોગ નહીં કરશે. શંકા દૂર કરવા અત્રે સ્પષ્ટતા કરવામાં આવે છે કે વેબસાઈટની ઉપયોગ સહિતની સેવાઓ વ્યવસાયિક ઉપયોગ માટે નથી, પરંતુ ઉપભોક્તાના જ અંગત ઉપયોગ માટે ખાસ છે.
  • ઉપભોક્તા એ પણ સંમતિ અને બાંયધરી આપે છે કે વેબસાઈટ પરથીપ્રાપ્ત કોઈ પણ માહિતી, સોફ્ટવેર, પ્રોડક્ટો, સેવાઓ અથવા બૌદ્ધિક સંપદા કોઈ પણ રીતે રિવર્સ એન્જિનિયર, સુધારણા, નકલ, વિતરણ, પરિવર્તિત, પ્રદર્શિત, પરફોર્મ, પુનઃનિર્મિત, પ્રસિદ્ધ, પરવાનો, તેમાંથી ડેરિવેટિવ કાર્યો નિર્માણ કરવા, ટ્રાન્સફર અથવા વેચસે નહીં. વેબસાઈટની અમુક માત્રા મર્યાદિત પુનઃનિર્માણ અને નકલ કરવાનું ઉપભોક્તાઓ માટે મંજૂર છે, સિવાય કે અન્યથા પીરામલ ફાઈનાન્સ દ્વારા પ્રતિબંધ કરવામાં આવે. પીરામલ ફાઈનાન્સ દ્વારા પ્રતિબંધિત કન્ટેન્ટ માટે ઉપભોક્તાઓએ પીરામલ ફાઈનાન્સની પૂર્વલેખિત સંમતિ પ્રાપ્ત કરવાનું આવશ્યક છે. શંકા દૂર કરવા અત્રે સ્પષ્ટતા કરવામાં આવે છે કે વેબસાઈટની કન્ટેન્ટમાં અમર્યાદિત અથવા હોલસેલ પુનઃનિર્માણ, વ્યાવસાયિક અથવા બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કન્ટેન્ટની નકલ, ડેટા અને માહિતીમાં બિનજરૂરી રીતે સુધારણાની મંજૂરી નથી.
  • વેબસાઈટમાં અન્ય વેબસાઈટ્સને લિંક્સ હોઈ શકે અથવા તેમાં વેબસાઈટ ("લિંક્ડ સાઈટ્સ " ) પર અન્ય વેબસાઈટ્સની કોઈ પ્રકારની વિશિષ્ટતાઓ સમાવિષ્ટ હોઈ શકે છે. લિંક્ડ સાઈટ્સ પીરામલ ફાઈનાન્સના નિયંત્રણમાં નથી અને પીરામલ ફાઈનાન્સ કોઈ પણ લિંક્ડ સાઈટની કન્ટેન્ટ માટે જવાબદાર નથી, જેમાં મર્યાદા વિના, લિંક્ડ સાઈટમાં સમાવિષ્ટ કોઈ પણ લિંક અથવા જાહેરાતો અથવા લિંક્ડ સાઈટમાં કોઈ પણ ફેરફાર અથવા અપડેટ્સનો સમાવેશ થાય છે. પીરામલ ફાઈનાન્સ કોઈ પણ લિંક્ડ સાઈટમાંથી ઉપભોક્તાઓ દ્વારા પ્રાપ્ત કશું પણ કોઈને પણ પરિવર્તિત કરવાના કોઈ પણ સ્વરૂપ માટે જવાબદાર નથી. પીરામલ ફાઈનાન્સ ઉપભોક્તાઓને આ લિંક્સ સુવિધા તરીકે જ પૂરી પાડે છે અને કોઈ પણ લિંકનો સમાવેશનો અર્થ પીરામલ ફાઈનાન્સ અથવા લિંક્ડ સાઈટ્સની વેબસાઈટ અથવા તેના કાનૂની વારસદારો અથવા નિયુક્તિઓ સહિત તેના ઓપરેટરો અથવા માલિકો સાથે કોઈ પણ સહયોગ દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રચાર કરાતો નથી.
  • અસ્વીકાર અને વોરન્ટીઓ

પીરામલ ફાઈનાન્સ આ વેબસાઈટ પર તેના દ્વારા આપવામાં આવેલી બધી માહિતી અચૂક હોય તેની ખાતરી રાખવા પ્રયાસ કરશે, પરંતુ પીરામલ ફાઈનાન્સ આ વેબસાઈટ પર પ્રદર્શિત કોઈ પણ ડેટા કે માહિતીની ગુણવત્તા, અચૂકતા કે પૂર્ણતા સંબંધમાં કોઈ પણ બાંયધરી આપતી નથી કે કોઈ પણ આલેખન કરતી નતી અને પીરામલ ફાઈનાન્સ કોઈ પણ રીતે તેમાં જો કોઈ હોય તો બિન-અચૂકતા / ક્ષતિ માટે કોઈ રીતે ઉત્તરદાયી નહીં રહેશે. પીરામલ ફાઈનાન્સ વેબસાઈટ અને / અથવા તેની કન્ટેન્ટ્સ સંબંધમાં અભિવ્યક્ત કે લાગુ કોઈ પણ બાંયધરી આપતી નથી અને વેબસાઈટ થકી અથવા તેની પર પ્રદર્શિત અથવા સંદેશવ્યવહાર કરાયેલી આવી કોઈ પણ માહિતી અથવા સેવાઓની જોગવાઈઓમાંથી અથવા ઉપયોગમાંથી ઉદભવનાર કોઈ પણ ઉપભોક્તા કે કોઈ પણ અન્ય વ્યક્તિને પ્રત્યક્ષ અથવા પરિણામકારી કોઈ પણ નુકસાન સંબંધમાં તે જે પણ હોય, કોઈ પણ ઉત્તરદાયિત્વ, જવાબદારી અથવા કોઈ પણ અન્ય દાવાઓ સહિત વેબસાઈટ થકી અથવા તેની પર પ્રદર્શિત અથવા સંદેશ અપાયેલી માહિતી સંબંધમાં મર્ચન્ટેબિલિટીના ચોક્કસ હેતુ અને બાંયધરીઓ માટે ફિટનેસની બધી વોરન્ટીઓનો અસ્વીકાર કરે છે.

પીરામલ ફાઈનાન્સ વેબસાઈટના દરેક પાના પર ઉપભોક્તાઓ માટે પ્રદર્શિત અથવા સંદેશ અપાયેલી માહિતીના વિવરણ અને મુદ્દાઓ અચૂક હોય તેની ખાતરી રાખવા માટે ઉચિત અથવા અન્યથા વ્યાવસાયિક પ્રયાસો કરશે. જોકે તે માનવી અથવા ડેટા એન્ટ્રીની ભૂલો અથવા આવી ફેરફાર થયેલી કોઈ પણ માહિતીને લીધે કોઈ પણ ઉપભોક્તાને કોઈ પણ નુકસાન કે હાનિઓ થાય તો તેની જવાબદારી લેતીનથી.

ઉપરાંત પીરામલ ફાઈનાન્સ ફક્ત માહિતી પ્રદાતા છે અને તેથી હંમેશાં થર્ડ પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત હોય તે પ્રસિદ્ધ વિવરણ અથવા મૌખિક આલેખનોમાં ફેરફાર પર નિયંત્રણ રાખી નહીં શકે કે નિવારી નહીં શકે. બધા ઉપબોક્તાઓને વેબસાઈટ પર આપેલી માહિતીને આધારે કોઈ પણ નિર્ણય કે રોકાણો કરવા પૂર્વે તેમની પોતાની યોગ્ય સૂઝબૂઝ હાથ ધરવા અને અલગ અને વિશિષ્ટ કાનૂની અને અન્ય સલાહ લેવા માટે સાવચેત કરવામાં આવે છે.

પીરામલ ફાઈનાન્સ તેની વેબસાઈટ પર કોઈ પણ રીતે કઈ પણ જાહેરાતદાતાનો પ્રચાર કરતી નથી. ઉપભોક્તાઓને આવી માહિતી પર કોઈ પણ આધાર રાખવા પૂર્વે પોતાની જવાબદારી પર બધી માહિતીની અચૂકતા તપાસી લેવાની વિનંતી છે.

કોઈ પણ સંજોગોમાં નિમ્નલિખિતમાંથી પરિણમનારી કોઈ પણ પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, દંડાત્મક, ઘટનાત્મક, વિશેષ, પરિણામકારી હાનિઓ અથવા કોઈ પણ અન્ય હાનિઓ માટે ઉત્તરદાયી નહીં રહેશેઃ (એ) સેવાઓનો ઉપયોગ અથવા ઉપયોગ કરવા અસક્ષમતા, (બી) સેવાઓની અવેજી સેવાઓની પ્રાપ્તિનો ખર્ચ, (સી) ઉપભોક્તાના ટ્રાન્સમિશન્સ અથવા ડેટાનો અનધિકૃત પહોંચ અથવા ફેરફાર, (ડી) વેબસાઈટથકી સેવાઓમાંથી ઉદભવનાર અથવા કોઈ પણ રીતે તે સાથે સંકળાયેલા ઉપયોગ, ડેટા કે નફાના નુકસાન માટે હાનિઓની મર્યાદા વિના તેના સહિત સેવાઓ સંબંધી કોઈ પણ અન્ય બાબત.

પીરામલ ફાઈનાન્સ વેબસાઈટ કે સેવાઓનો ઉપયોગમાં વિલંબ કે અસક્ષમતા, સેવાઓની જોગવાઈઓ અથવા તે પૂરી પાડવામાં નિષ્ફળતા અથવા વેબસાઈટ થકી પીરામલ ફાઈનાન્સ પાસેથી પ્રાપ્ત કોઈ પણ માહિતી, સોફ્ટવેર, પ્રોડક્ટો, સેવાઓ અને સંબંધિત ગ્રાફિક્સ, જે કોન્ટ્રાક્ટ, ટોર્ટ, બેદરકારી, કઠોર ઉત્તરદાયિત્વ કે અન્યથા હોય તે માટે જવાબદાર નહીં રહેશે. ઉપરાંત પીરામલ ફાઈનાન્સ સમયાંતરે જાળવણીની કામગીરીઓ અથવા ટેક્નિકલ કારણોસર અથવા કોઈ પણ આવા અન્ય કારણોસર ઉદભવી શકે તે વેબસાઈટ અને / અથવા સેવાઓની પહોંચમાં કોઈ પણ અનિયોજિત મોકૂફીને લઈ વેબસાઈટ ઉપલબ્ધ નહીં થવા પર જવાબદાર નહીં ગણી શકાશે. ઉપભોક્તાઓ સમજે અને સંમત થાય છે કે વેબસાઈટ થકી પીરામલ પાસેથી ડાઉનલોડ કે અન્યથા પ્રાપ્ત કોઈ પણ સામગ્રી અને / અથવા ડેટા સંપૂર્ણપણે તેની મરજી અને જોખમે કરાય છે અને આવી સામગ્રી અને / અથવા ડેટામાંથી તેની કમ્પ્યુટર સિસ્ટમમાં કઈ પણ હાનિ અથવા કોઈ પણ અન્ય નુકસાન માટે પોતે જવાબદાર રહેશે.

પીરામલ ફાઈનાન્સ પ્રમાણિત સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ધરાવે છે, જે તારીખ 28મી ઓગસ્ટ, 2017ના રોજ નેશનલ હાઉસિંગ બેન્ક એક્ટ 1987 હેઠળ નેશનલ હાઉસિંગ બેન્ક દ્વારા જારી કરાયું છે. જોકે નેશનલ હાઉસિંગ બેન્ક પિરાનલ ફાઈનાન્સની નાણાકીય સ્થિરતા સંબંધમાં મોજૂદ સ્થિતિ અથવા પીરામલ ફાઈનાન્સ દ્વારા કરવામાં આવેલા કોઈ પણ નિવેદન કે આલેખન અથવા વ્યક્ત અભિપ્રાયોના અચૂકતા વિશે અથવા પીરામલ ફાઈનાન્સ દ્વારા ડિપોઝિટ્સની પુનઃચુકવણી / લાયેબિલિટીઓ પાર પાડવા માટે કોઈ જવાબદારી કે બાંયધરી સ્વીકારતી નથી.

આ મર્યાદાઓ, બાંયધરીઓનો અસ્વીકાર અને અપવાદો નિમ્નલિખિતમાંથી ઉદભવનાર હાનિઓ સંબંધ વિના લાગુ થાય છેઃ (એ) કરારનું ઉલ્લંઘન, (બી) વોરન્ટીનું ઉલ્લંઘન, (સી) બેદરકારી અથવા (ડી) કૃતિનું કોઈ અન્ય કારણ, જે આવા અપવાદો અને મર્યાદાઓની માત્રામાં લાગુ કાયદા દ્વારા પ્રતિબંધિત નથી.

  • ઉપભોક્તા પીરામલ ફાઈનાન્સ, તેની સંલગ્નિતો, સમૂહની કંપનીઓ અને તેમના ડાયરેક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટો, થર્ડ પાર્ટી સેવા પ્રદાતાઓ અને સેવાઓ સંબંધમાં પીરામલ ફાઈનાન્સને કોઈ પણ સેવા પૂરી પાડતી કોઈ પણ અન્ય થર્ડ પાર્ટીઓને, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે, કોઈ પણ અને બધા નુકસાન, લાયેબિલિટીઓ, દાવાઓ, હાનિઓ, ખર્ચ અને શુલ્ક (કાનૂની ફી અને તે સંબંધમાં જોડાણમાં વિતરણ અને તેની પર લાગુ વ્યાજ સહિત), જે આ કરાર અંતર્ગત ઉપભોક્તાઓ દ્વારા કરાયેલા કોઈ પણ આલેખન, બાંયધરી, સનદ અથવા કરાર કે જવાબદારી સહિત આ કરારના કોઈ પણ નિયમોના કોઈ પણ ઉલ્લંઘન અથવા બિન-પાલનને લીધે પરિણામે અથવા ચૂકવવાપાત્ર બની શકે, તેમાંથી પીરામલ ફાઈનાન્સ સામે અથવા ઉદભવ્યું છે એવું માનવામાં આવે તેનાથી નુકસાન ભરપાઈથી મુક્ત, બચાવ અને હાનિરહિત રાખવા સંમતિ આપે છે.
  • પીરામલ ફાઈનાન્સ કે તેની કોઈ પણ સંલગ્નિતો અથવા સમૂહની કંપનીઓ અથવા તેમના સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, ડાયરેક્ટરો, હિસ્સાધારકો, એજન્ટો કે લાઈસન્સરો, કોઈ પણ સંજોગોમાં વેબસાઈટ કે તેના કોઈ પણ હિસ્સા પર ઉપભોક્તાના ઉપયોગ (અથવા ઉપભોક્તાઓ માટે નોંધણીકૃત અકાઉન્ટના કોઈ પણ ઉપયોગ)થી પરિણમનાર મહેસૂલ, નફો, ગૂડવિલ, ઉપયોગ, ડેટા અથવા અન્ય અસ્થાયી નુકસાન (જો પાર્ટીઓને સલાહ અપાઈ હોય, આવી હાનિઓની શક્યતાઓ જાણતા હોય અથવા જાણવું જરૂરી હતું)ને મર્યાદિત નહીં પણ તેના સહિત કોઈ પણ પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, ઘટનાત્મક, વિશેષ, પરિણામકારી અથવ દાખલારૂપ હાનિઓ માટે લાયેબિલિટીની કોઈ પણ થિયરી (પછી તે કરાર, અપકૃત્ય, કાનૂની કે અન્યથા હોય) હેઠળ ઉપભોક્તા અથવા કોઈ પણ અન્ય ઉત્તરદાયી નહીં રહેશે. અહીં આપેલા મુદ્દાઓથી વિપરીત કશું પણ હોય, ઉપભોક્તા અત્રે અફર રીતે પીરામલ ફાઈનાન્સ કે તેની કોઈ પણ સંલગ્નિત અથવા સમૂહની કંપની સંબંધી સેવાઓ અથવા આવી સેવાઓ સાથે સંબંધમાં કોઈ પણ જાહેરાતના ઉપયોગ, પ્રકાશન અથવા વિતરણના કોઈ પણ નિર્માણ, વિતરણ, પ્રદર્શન અથવા શોષણ સંબંધમાં ચાહવામાં આવતા કોઈ પણ અધિકાર અથવા ઉપાય અને/ અથવા લાદવું કે રોકવું અથવા અન્યથા કોઈ પણ રીતે અવરોધવા સંબંધમાં ઈન્જંક્ટિવ અથવા અન્ય સમકક્ષ રાહત પ્રાપ્ત કરવાથી અથવા કોઈ પણ આદેશ પ્રાપ્ત કરવાથી અફર રીતે માફ કરે છે.
  • પીરામલ ફાઈનાન્સ અમુક સંજોગોમાં અને પૂર્વસૂચના વિના, વેબસાઈટ /પીરામલ સેવાઓના ઉપભોક્તાના ઉપયોગ તુરંત નિયંત્રિત કરી શકે અને /અથવા પહોંચ મર્યાદિત કરી શકે છે. નિયંત્રણ અને /અથવા મર્યાદા માટે કારણોમાં સમાવેશ થાય છે, પરંતુ તેને મર્યાદિત નહીં તે રીતે, આ કરારનો ઉપભોક્તા દ્વારા ભંગ, અમલબજાવણી અથવા સરકારી સંસ્થાઓ દ્વારા વિનંતી, ઉપભોક્તાઓ દ્વારા વિનંતીઓ. જો ઉપભોક્તા આ કરારના કોઈ પણ નિયમો અને શરતો સામે વાંધો ઉઠાવે અથવા કોઈ પણ રીતે કોઈ પણ પીરામલ ફાઈનાન્સની સેવાથી અસંતુષ્ટ બને અથવા અગાઉ આપેલી કોઈ પણ સંમતિ પાછી ખેંચવા માગે તો ઉપભોક્તાએ વેબસાઈટ /પીરામલ ફાઈનાન્સ સેવાનો ઉપયોગ તુરંત અટકાવવો જોઈએ અને આ રીતે અટકાવ વિશે લેખિત સંદેશવ્યવહરથી અથવા ઉપભોક્તાના નોંધણીકૃત ઈ-મેઈલ એડ્રેસથી ઈમેઈલ મોકલીને પીરામલ ફાઈનાન્સને જાણકારી આપવી જોઈએ. પીરામલ ફાઈનાન્સ તે પછી ઉપભોક્તા દ્વારા વેબસાઈટ /સેવાઓ અને સોફ્ટવલેરના ઉપયોગ પર નિયંત્રણ અથવા મર્યાદા લાદવાનો અધિકાર ધરાવે છે. ઉપભોક્તા સંમત થાય છે કે તે પછી ઉપભોક્તાનાં કોઈ પણ અધૂરાં કામો અમલ કરવાનો અથવા ઉપભોક્તાને અથના કોઈ પણ થર્ડ પાર્ટીને કોઈ પણ નહીં વાંચેલા અથવા નહીં મોકલેલા મેસેજ ફોર્વર્ડ કરવાનો કોઈ અધિકાર નહીં રહેશે અને પીરામલ ફાઈનાન્સની તેમાં કોઈ જવાબદારી નહીં રહેશે. ઉપભોક્તાઓ સંમતિ આપે છે કે વેબસાઈટ માટે ઉપભોક્તાનો ઉપયોગ અને /અથવા પહોંચ નિયંત્રિત કરાય અને /અથવ ઉપભોક્તાએ વેબસાઈટ પર સંગ્રહ કરેલા કોઈ પણ ડેટાને મર્યાદિત કરાય પછી તે ઉપભોક્તાના નિકાલ માટે ઉપલબ્ધ નહીં થઈ શકે.
  • જો ઉપભોક્તાને વેબસાઈટ પર અપલોડ કરાયેલી કોઈ પણ માહિતી સંબંધમાં અથવા વેબસાઈટની માહિતીની પ્રક્રિયા કે ઉપયોગ સંબંધમાં કોઈ પણ ફરિયાદ હોય તો વેબસાઈટ પર આપવામાં આવેલા ગ્રીવન્સ ઓફિસરનો સંપર્ક કરી શકાશે, જે ફરિયાદનો તુરંત પરંતી લાગુ કાયદામાં પૂરા પાડવામાં આવેલા ઉચિત સમયમાં તેનો નિકાલ લાવવાનો પ્રયાસ કરશે.
  • પીરામલ ફાઈનાન્સ મજબૂર કરે તેવી ઘટનાઓ દ્વારા આ કરાર હેઠળ તેની કોઈ પણ જવાબદારીઓ પાર પાડવામાં અથવા સેવાઓ અથવા તેનો કોઈ પણ હિસ્સો પૂરો પાડવામાં નિષ્ફળ જાય અથવા જો કામગીરી પાર પાડવાથી નિવારાય, અવરોધ આવે અથવા વિલંબ થાય તો ઉત્તરદાયી નહીં રહેશે અને આવા સંજોગોમાં તેની જવાબદારી ફરજ પાડનારી ઘટના ચાલુ રહે ત્યાં સુધી મોકૂફ રહેશે.
  • આ કરાર ભારતના કાયદા દ્વારા શાસિત થશે અને કોઈ પણ વિખવાદના સંજોગોમાં તે ભારતમાં મુંબઈની કોર્ટની વિશિષ્ટ ન્યાયસીમાને આધીન રહેશે.
  • ઉપભોક્તા માટે ચુકવણીનાં માધ્યમ

ઉપભોક્તા પીરામલ ફાઈનાન્સને ચુકવણી કરવા માટે રૂપે, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) (ભીમ- યુપીઆઈ), યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ ક્વિક રિસ્પોન્સ કોડ (યુપીઆઈ ક્યુઆર કોડ) (ભીમ- યુપીઆઈ ક્યુઆર કોડ) દ્વારા પાવર્ડ ડેબિટ કાર્ડ ઉપયોગ કરી શકે છે. ઉપરાંત ચુકવણીના વર્તમાન સામાન્ય માધ્યમ પણ ઉપયોગ કરી શકે છે, જેમાં આરટીજીએસ, એનઈએફટી વગેરેનો સમાવેશ થાય છે, જે ઉપભોક્તા ચુકવણી કરવા ઉપયોગ કરી શકે છે.

જો ઉક્ત માધ્યમો થકી ચુકવણી કરવામાં ઉપભોક્તાને રસ હોય અથવા કોઈ પણ વધુ સ્પષ્ટતા /માહિતી જોઈતી હોય તો કૃપા કરી અમારો સંપર્ક કરો customercare@piramal.comપર.