એમએલડી મૂલ્યાંકન

પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) રેટેડ, લિસ્ટેડ, સિક્યોર્ડ, રિડીમેબલ, પ્રિન્સિપાલ પ્રોટેક્ટેડ નોન- કન્વર્ટિબલ માર્કેટ લિંક્ડ ડિબેન્ચર્સ (પીપીએમએલડી) જારી કરે છે.

કૃપા કરી તેમનાં જોખમનાં પરિબળો સહિત પીપીએમએલડી પર વિગતો માટે ચોક્કસ પીપીએમએલડી સંબંધી પ્રાઈવેટ પ્લેસમેન્ટ /પ્રાઈસિંગ સપ્લિમેન્ટના સુસંગત ઓફર દસ્તાવેજ /આવેદનની સમીક્ષા કરો. ઈક્રા એનલાઈટિક્સને આ ડિબેન્ચર્સના મૂલ્યાંકન માટે મૂલ્યાંકન એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

સેબી દ્વારા જારી સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટો /માર્કેટ લિંક્ડ ડિબેન્ચર્સના ઈશ્યુ અને લિસ્ટિંગ માટે માર્ગદર્શિકા અનુસાર પ્રાઈવેટ પ્લેસમેન્ટ /પ્રાઈસિંગ સપ્લિમેન્ટના ઓફર દસ્તાવેજ /આવેદનમાં ઉલ્લેખિત મૂલ્યાંકન એજન્સીને આધારે મૂલ્યાંકન એજન્ટ દ્વારા પૂરાં પાડવામાં આવનારાં નવીનતમ અને ઐતિહાસિક મૂલ્યાંકનો નીચે મુજબ ઉપલબ્ધ થશેઃ

જો ઈક્રા મૂલ્યાંકન એજન્સી હોયઃ

https://icraanalytics.com/home/MldValuation