પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા હોમ લોન ઓફર

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु. 5 લાખ - 2 કરોડ

લોનની મુદત

30 વર્ષ સુધી

વ્યાજ દર શરૂ થાય છે

11.॰॰%* વાર્ષિક

વિગતવાર ફી અને શુલ્ક માટે Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.

ઈએમઆઈ ગણતરી કરો અને પાત્રતા તપાસો
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

5 લાખ5 કરોડ
વર્ષ
5 વર્ષ30 વર્ષ
%
10.50%20%
તમારી હોમ લોન ઈએમઆઈ છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

હોમ લોન માટે અમારી અરજદારના વ્યવસાય / કામને આધારે અમુક દસ્તાવેજોની આવશ્યકતા રહેશે.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

મિલ્કતના દસ્તાવેજો

જમીન અને મિલ્કત સંબંધી દસ્તાવેજો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

હોમ લોન વ્યાજ દર

તો ચાલો, પીરામલ ફાઈનાન્સ દ્વારા હાલમાં અપાતા હોમ લોન વ્યાજ દર પર નજર ફેરવીએ.

સેગમેન્ટ સ્લેબ હોમ લોન વ્યાજ દર
એફોર્ડેબલ હાઉસિંગ રૂ. 35 લાખ સુધીવાર્ષિક 11 ટકા*થી શરૂ થાય છે
માસ એફ્લુઅન્ટ રૂ. 35 લાખથી રૂ. 75 લાખ સુધી વાર્ષિક 11 ટકા*થી શરૂ થાય છે
જો તમે નવા હોમ લોન વ્યાજ દર શોધવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો આ દ્રષ્ટાંત તમને ચૂકવવાના આવતા ઈએમઆઈ પર તેની અસર જાણવામાં તમને મદદ કરશે.
લોનની રકમ મુદત વ્યાજ દર ઈએમઆઈ
INR 10 લાખ10 વર્ષ*11%*INR 13,775
INR 25 લાખ10 વર્ષ* 11%*INR 34,438
INR 50 લાખ20 વર્ષ* 11%*INR 51,609
INR 50 લાખ30 વર્ષ*11%*INR 47,616
INR 1 કરોડ30 વર્ષ*11%*INR 95,232
*નિયમો અને શરતો લાગુ.

અમારા આનંદિત ગ્રાહક

મેં પીરામલમાં હોમ લોન માટે અરજી કરી હતી અને મને ગૃહ સેતુ લોન હેઠળ 29 વર્ષ માટે આવશ્યક રકમ માટે મંજૂરી મળી. મેં રો હાઉસ ખરીદી કર્યું અને મારો પરિવાર અને હું ટૂંક સમયમા જ અમારા નવા ઘરમાં જવાના હોવાથી આનંદિત છીએ.

રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત
નાશિક

હોમ લોન વ્યાજ દરના પ્રકાર

આપણે હોમ લોન વ્યાજ દર પર ચર્ચા કરીએ તે પૂર્વે હોમ લોન દરના 2 અલગ અલગ પ્રકાર સમજવાનું મહત્ત્વપૂર્ણ છે.

ફિક્સ્ડ હોમ લોન વ્યાજ દર

નામ સૂચવે તે અનુસાર હોમ લોન દરનો આ પ્રકાર નિશ્ચિત રહે છે. આનો અર્થ હોમ લોન દર તેની સંપૂર્ણ મુદત દરમિયાન યથાવત લાગુ કરાશે. આ દર એકધાર્યા સમાન રહેતા હોવાથી તમે તે અનુસાર તમારા ભાવિ ફાઈનાન્સનું નિયોજન કરી શકો છો.

ફોલ્ટિંગ હોમ લોન વ્યાજ દર

ફ્લોટિંગ હોમ લોન દર વેરિયેબલ હોય છે. આજે ઘણાં બધાં પરિબળો હોમ લોન વ્યાજ દરને અસર કરી શકે છે અને તેથી આવી લોન મોટે ભાગે દરમાં વધારાના જોખમ સાથે આવે છે.

હોમ લોન દરને પ્રભાવિત કરી શકનારાં પરિબળો

વ્યાજ દરનો પ્રકાર

નિશ્ચિત દર બદલાશે નહીં ત્યારે ફ્લોટિંગ દર આરબીઆઈ કોઈ પણ સુધારણા લાવે તો તેને પ્રભાવિત કરી શકે છે.

લોન અને મૂલ્ય વચ્ચેનું પ્રમાણ

લોન-ટુ-વેલ્યુ રેશિયો, જેને એલટીવી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ધિરાણદાર આપી શકે એ મહત્તમ મર્યાદા છે. તે મિલકતના મોજૂદ બજાર મૂલ્યની ટકાવારી છે. લોનનું પ્રમાણ ઓછું કરવા તમે ડાઉન પેમેન્ટ વધારી શકો છો.

મિલકત

મિલકતનું રિસેલ મૂલ્ય વિવિધ પરિબળો પર આધાર રાખે છે, જેમ કે, તેનું સ્થળ, તેની સ્થિતિ અને તેનું આયુષ્ય. ઉચ્ચ રિસેલ મૂલ્ય સાથેની કોઈ પણ મિલકત ધિરાણદાર માટે આકર્ષક તક બની જાય છે, જે ઓછા વ્યાજની હોમ લોન સાથે ઋણદારને આકર્ષશે.

લોનની મુદત

લોનની મુદત અને તમે ચૂકવો એ હોમ લોન વ્યાજ દર વચ્ચે સીધો સંબંધ હોય છે. મુદત લાંબી હોય તેમ ઈએમઆઈ ઓછું હોય છે.

ઋણદારની જાતિ

મોટા ભાગની નાણાકીય સંસ્થાઓ મહિલા ઋણદારોને વધુ સારી ઓફર આપે છે.

ઋણદારની રૂપરેખા

મોટા ભાગના કિસ્સામાં કર્મચારીઓ સુરક્ષિત હોય છે, કારણ કે તેઓ સ્થિર આવક ધરાવતા હોય છો. ઉપરાંત ઉત્તમ નાણાકીય રૂપરેખા જાળવવાથી તમને સ્પર્ધાત્મક વ્યાજ દર આકર્ષવામાં મદદ થઈ શકે છે.

એફએક્યુ

શું મારા હોમ લોન ઈએમઆઈનો બોજ ઓછો કરી શકું?
piramal faqs

મારી હોમ લોન માટે ચૂકવવાપાત્ર કુલ વ્યાજની રકમ કઈ રીતે ગણતરી કરી શકાય?
piramal faqs

હોમ લોન વ્યાજ દરનો અર્થ શું છે?
piramal faqs

પીરામલ ફાઈનાન્સ મારા માટે હોમ લોનની રકમ કઈ રીતે નક્કી કરશે?
piramal faqs

હાલમાં હોમ લોન વ્યાજ દર કેટલા છે?
piramal faqs

મારે ફિક્સ્ડ અથવા ફ્લોટિંગમાંથી હોમ લોન વ્યાજ દરમાંથી શું પસંદ કરવું જોઈએ?
piramal faqs

ઈએમઆઈની ગણતરી કરવાની પદ્ધતિ શું છે?
piramal faqs